ઈલિયાના એનાં બોયફ્રેન્ડ સાથે જોવા મળી… - AT THIS TIME

ઈલિયાના એનાં બોયફ્રેન્ડ સાથે જોવા મળી…

, બોલીવૂડ અભિનેત્રી ઈલિયાના ડીક્રૂઝ 11 માર્ચ, સોમવારે મુંબઈમાં બાન્દ્રા પૂર્વમાં બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલી યોઆચા રેસ્ટોરન્ટમાં એનાં બોયફ્રેન્ડ સાથે ડિનર પર ગઈ હતી. ત્યાંથી તેઓ બહાર આવ્યાં ત્યારે પ્રેસ ફોટોગ્રાફરોનાં કેમેરામાં બંને ઝડપાઈ ગયાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    
Translate »