National Archives - AT THIS TIME

મહારાષ્ટ્રમાં મર્સિડીઝ કારમાંથી મળી આવી બે કરોડ રૂપિયાની રોકડ રકમ

મુંબઈ – દેશના અન્ય તમામ ભાગોની જેમ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પણ લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. આ જિલ્લાના અમલનેર ગામમાં એક ચેક-પોસ્ટ નજીક ઈલેક્શન વિજિલન્સ ટૂકડીના સભ્યોએ... Read more »

લોકસભા ચૂંટણી 2019: જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસી વચ્ચે ગઠબંધન…

જમ્મૂ-કાશ્મીરઃ લોકસભા ચૂંટણી પહેલા જમ્મૂ-કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસી વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. બંન્ને પાર્ટીઓ વચ્ચે થયેલા તાલમેલ અનુસાર, જમ્મૂ અને ઉધમપુર સીટ પર કોંગ્રેસ લડશે અને શ્રીનગર સીટ... Read more »

‘પીએમ નરેન્દ્ર મોદી’ બાયોપિક ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું

મુંબઈ – બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રૂપેરી પડદા પર ભારતના લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી બનીને આવી રહ્યો છે. પીએમ મોદીના જીવનના અમુક હિસ્સા પર આધારિત હિન્દી ફિલ્મ ‘પીએમ... Read more »

4G સ્પીડ ચાર્ટમાં ડાઉનલોડ- અપલોડ સ્પીડ માટે બેસ્ટ છે આઃ ટ્રાઈ

નવી દિલ્હીઃ રીલાયન્સ જિઓએ સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ ચાર્ટમાં સરસાઈ ફેબ્રુઆરીમાં પણ જાળવી રાખી છે.દેશના ટેલિકોમ ક્ષેત્રના નિયંત્રક સત્તામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલા ચાર્ટ જિઓની સરેરાશમાં સુધારો જોવા મળ્યો હતો.... Read more »

રોહતક ગેંગરેપ કેસમાં 7 આરોપીઓને મોતની સજા બહાલ, 50 લાખનો…

નવી દિલ્હીઃ હરિયાણા હાઈકોર્ટે 2015માં રોહતકમાં થયેલા ગેંગ રેપના સાત આરોપીઓની સજાની સામે અપીલને નકારતા મર્ડર રેફરન્સ પર તેમની સજા યથાવત રાખી છે. 7 આરોપીઓને નીચલી કોર્ટ દ્વારા સુનાવણીમાં... Read more »

થોડુંક હસી લો – ૨૦ માર્ચ, ૨૦૧૯

Read more »

મુંબઈમાં CSMT બ્રિજ દુર્ઘટના કેસઃ ઓડિટરના વકીલે કોર્ટમાં કહ્યું, ‘એક્ટ ઓફ ગોડ હોઈ શકે’

મુંબઈ – ગયા અઠવાડિયે દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની બહાર તૂટી પડેલા ફૂટ-ઓવરબ્રિજની દુર્ઘટના કદાચ ‘એક્ટ ઓફ ગોડ’ (પ્રભુની લીલા) હોઈ શકે છે એવું બ્રિજના ઓડિટર... Read more »

પગાર નહીં ચૂકવાય તો 1 એપ્રિલથી હડતાળઃ જેટ એરવેઝના ડોમેસ્ટિક પાઈલટ્સની ધમકી

નવી દિલ્હી – ડોમેસ્ટિક પાઈલટ્સના કેન્દ્રીય સંગઠને આજે ધમકી ઉચ્ચારી છે કે 31 માર્ચ સુધીમાં જેટ એરવેઝને આર્થિક સંકટમાંથી ઉગારવાની નક્કર યોજનાની જાહેરાત નહીં કરાય અને એમનો ચડી ગયેલો પગાર... Read more »

PM મોદી 500 સ્થળે એકસાથે જોડાશે કેમ્પેઇન પ્રચારમાં, ભાજપ એક્શન મોડમાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલા “મેૈં ભી ચોકીદાર” કેમ્પેનને હવે પાર્ટી ઘેરઘેર લઈ... Read more »

અર્થશાસ્ત્રીઓની ઝૂંબેશ સામે એક્સપર્ટ્સે જવાબ આપતાં વડાપ્રધાનનું સમર્થન કર્યું

નવી દિલ્હીઃ દેશનાઆર્થિક આંકડાઓમાં ગરબડને લઈને અર્થશાસ્ત્રીઓ અને સમાજ વિજ્ઞાનીઓના સમૂહ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ફગાવતા 131ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કહ્યું કે દેશ ઉચ્ચ આર્થિક વૃદ્ધિના રસ્તે આગળ વધી રહ્યો... Read more »

મુંબઈમાં CSMT સ્ટેશન બહારનો ફૂટ-ઓવરબ્રિજ તૂટી પડ્યો; 4નાં મરણ, અનેક જખ્મી

મુંબઈ – દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશનની બહારનો એક ફૂટ-ઓવરબ્રિજ આજે સાંજે તૂટી પડતાં 4 જણનાં કરૂણ મરણ નિપજ્યાં છે અને બીજાં 34 જણ જખ્મી... Read more »

મુંબઈમાં CSMT સ્ટેશન બહારનો ફૂટ-ઓવરબ્રિજ તૂટી પડ્યો; અનેક જણ જખ્મી

મુંબઈ – દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશનની બહારનો એક ફૂટ-ઓવરબ્રિજ આજે સાંજે તૂટી પડતાં અનેક જણ જખ્મી થયા છે. સાંજે ધસારાનાં સમયે આ દુર્ઘટના બની... Read more »

કોંગ્રેસમાં હડકંપઃ દિગ્ગજ કેન્દ્રીય નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 અગાઉ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ અને કદાવર નેતા ગણાતા ટોમ વડક્કન આજે ભાજપમાં સામેલ થઈ ગયાં. કેન્દ્રીય પ્રધાન રવિશંકર... Read more »

રફાલ સોદાનાં દસ્તાવેજોની ચોરી રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમીઃ કેન્દ્ર સરકાર (સુપ્રીમ કોર્ટમાં)

નવી દિલ્હી – રફાલ જેટ વિમાન સોદા કેસમાં સંરક્ષણ મંત્રાલયે આજે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું નોંધાવ્યું છે. સરકારે કોર્ટમાં કહ્યું કે રફાલ રીવ્યૂ કેસમાં અરજદારોએ જે દસ્તાવેજો રજૂ કર્યા છે... Read more »

ભારતીય સૈનિકોના બુલેટપ્રૂફ જેકેટ માટે ચીની કંપનીઓ આપશે મટિરીયલ

નવી દિલ્હીઃ આતંકને શરણ આપનારા પાકિસ્તાનનું ખાસ દોસ્ત ચીન હવે ભારતીય સૈનિકોનું રક્ષા કવચ બનશે. ભારતીય સૈનિકો માટે બુલેટપ્રુફ જેકેટ બનાવવામાં વાપરાતો સામાન હવે ચીની કંપનીઓ પાસેથી આયાત કરવામાં... Read more »

વડાપ્રધાને ટ્વિટર પર રાહુલ, મમતા સહિત ઘણા લોકોને કર્યા ટેગ, કહી આ વાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે રાજનીતિ, વ્યાપાર, મનોરંજન, રમત અને મીડિયા જગતની હસ્તીઓથી મતદાતાઓને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં મદદની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર રાહુલ ગાંધી, માયાવતી,... Read more »

ઈથિયોપીયન એરલાઈન્સ દુર્ઘટનાને પગલે ભારતે પણ બોઈંગ 737 MAX જેટ વિમાનો પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી – ગયા રવિવારે ઈથિયોપીયાના એડીસ અબાબા શહેરમાં 157 પ્રવાસીઓનાં જેમાં જાન ગયા હતા તે ઈથિયોપીયન એરલાઈન્સ વિમાનની દુર્ઘટનાને પગલે બોઈંગ 737 MAX 8 વિમાનોને સેવામાંથી હટાવી લેવાનો... Read more »

મુંબઈમાં એક શેરી આવી પણ છે…

રસ્તાની ફૂટપાથ પર, વીજળીના થાંભલા નીચે બેસીને, મ્યુનિસિપલ લાઈટના પ્રકાશમાં વાંચીને પરીક્ષાઓ આપીને ઘણા ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષિત થયા હોવાના દાખલા બન્યા છે. આમ તો આ વાત ભૂતકાળ બની ગઈ... Read more »

જેટ એરવેઝે વધુ ચાર વિમાન સેવામાંથી હટાવી લીધા; કુલ સંખ્યા થઈ 32

મુંબઈ – વિદેશમાંથી લીધેલી લોનની ચૂકવણીના મામલે ડિફોલ્ટ બનેલી અને કારમી આર્થિક ભીંસમાં સપડાયેલી જેટ એરવેઝે તેના વધુ ચાર વિમાનને સેવામાંથી હટાવી લીધા છે. આ સાથે એણે સેવામાંથી હટાવી... Read more »

વાહ, મુંબઈમાં મોનોરેલનાં સારાં દિવસો આવ્યાં, કમાણી અઠવાડિયામાં 36 લાખ

મુંબઈ – પૂર્વ મુંબઈમાં લોકોને મોનોરેલ હવે વધારે પસંદ પડવા લાગી છે. આની સાબિતી મોનોરેલ સેવાએ છેલ્લા એક જ અઠવાડિયામાં કરેલી ધરખમપણે મહેસુલી આવક મેળવી છે. ચાર-ડબ્બાની ટ્રેનવાળી મોનોરેલનો... Read more »

પ્યારની વાત – ૧૨ માર્ચ, ૨૦૧૯

Read more »

પાકિસ્તાન સાથે તણાવ ઘટાડવા મુદ્દે ભારતનું સ્પષ્ટ વલણ, UAE વિદેશપ્રધાનનો પ્રયત્ન…

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યપ્રધાન અદેલ અલ જુબૈર ફક્ત ચાર કલાક માટે ભારત યાત્રા પર આવ્યાં હતાં. તેઓ સોમવારે રાત્રે નવી દિલ્હીના એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. વડાપ્રધાન મોદી... Read more »

પુલવામા ટેરર હુમલાના મુખ્ય ષડયંત્રકારને સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ખતમ કર્યો

નવી દિલ્હી – ગઈ 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં 40 સીઆરપીએફ જવાનોનો ભોગ લેનાર કરાયેલા આત્મઘાતી ત્રાસવાદી હુમલાના મુખ્ય સૂત્રધારને ખતમ કરી દેવામાં આવ્યો છે. ભારતીય લશ્કરે... Read more »

શરદ પવાર લોકસભાની ચૂંટણી નહીં લડે; ભત્રિજા-પુત્ર માટે પોતે રેસમાંથી ખસી ગયા

મુંબઈ – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે આ વખતે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત એમણે પત્રકારો સમક્ષ કરી છે.... Read more »

ભાજપ મેનિફેસ્ટો કમિટી બેઠક, સ્ટાર પ્રચારક મોદીની 1 દિ’માં 4-5 રેલીઓનું આયોજન…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે ત્યારે વિવિધ રણનીતિમાં વ્યસ્ત સત્તાધારી ભારતીય જનતા પક્ષના શીર્ષસ્થ નેતૃત્વ પણ ચૂંટણીલક્ષી કામકાજમાં ગળાડૂબ વ્યસ્ત થઈ ગયું છે. આજે ગૃહપ્રધાન રાજનાથના... Read more »

ચૂંટણી આાચારસંહિતા અમલમાં આવી ગઈ છેઃ રાજકીય પક્ષોએ સાવચેતી રાખવી પડશે

નવી દિલ્હી – ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો તથા સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે અને તમામ રાજકીય પક્ષો માટે ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. રાજકીય પક્ષોએ હવે... Read more »

લોકસભા ચૂંટણી 7-તબક્કામાં; 11 એપ્રિલથી મતદાન પ્રક્રિયા શરૂ, 23 મેએ પરિણામ

નવી દિલ્હી – ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરી દીધી છે. ચૂંટણી 11 એપ્રિલથી 19 મે સુધી, એમ કુલ સાત તબક્કામાં યોજાશે. પરિણામ 23 મેએ ઘોષિત કરવામાં... Read more »

લોકસભા ચૂંટણી પહેલાં મોદી પુલવામા જેવો બીજો હુમલો કરાવી શકે છેઃ રાજ ઠાકરે

મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના સ્થાપક પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું છે કે એમને એવું લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં પુલવામા ટાઈપનો એક વધુ ટેરર હુમલો કરવામાં... Read more »

લોકસભા ચૂંટણીની તારીખ આજે સાંજે પાંચ વાગ્યે જાહેર કરાશે

નવી દિલ્હી – ચૂંટણી પંચ આ વર્ષે નિર્ધારિત લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત આજે સાંજે પાંચ વાગ્યે અહીં પત્રકાર પરિષદમાં કરશે. વર્તમાન 16મી લોકસભાની મુદત 3 જૂને પૂરી થાય છે. 2014ની... Read more »

ચૂંટણીપ્રચારમાં ભારતીય સૈનિકોની તસવીરોનો ઉપયોગ કરવો નહીંઃ ચૂંટણી પંચનો પક્ષોને આદેશ

નવી દિલ્હી – લોકસભા ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચે દેશના તમામ રાજકીય પક્ષોને ચેતવણી આપી દીધી છે કે એમણે તેમના ચૂંટણીપ્રચારમાં ભારતીય સૈનિકોની તસવીરોનો ઉપયોગ કરવાનું ટાળવું. ચૂંટણી પંચે આદેશ... Read more »
Translate »