વડનગર ખાતે સ્પોર્ટ સંકુલ મેદાનમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ફૂટબોલ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો - At This Time

વડનગર ખાતે સ્પોર્ટ સંકુલ મેદાનમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ફૂટબોલ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો


વડનગર ખાતે સ્પોર્ટ સંકુલ મેદાનમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ફૂટબોલ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો

વડનગર ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ તેમજ વડનગર સ્પોર્ટ કોમ્પલેક્ષ વિજ્ઞાન કોલેજ વડનગર ની બાજુમાં ફૂટબોલ રમત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મહેસાણા જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી નાગરાજન સાબરકાંઠા ના કલેકટર સાહેબ શ્રી માન્ય મુખ્ય નિવાચન અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય કુલદીપ આર્ય સાહેબ શ્રી પધારેલ સર્વ મહેમાનો એ સ્પોર્ટ મેદાનમાં એન્ટ્રી કરી ને ફૂટબોલ સ્પર્ધા માં ભાગ લેનાર ટીમો સિનિયર ને જીનિયર ટીમના ખેલાડીઓ ને કલેકટર સાહેબ શ્રી ને હાથ મિલાવી ને પ્રેરીત કર્યા મહેસાણા જિલ્લાના કલેક્ટર સાહેબ ને ફૂટબોલ મારી આ રમત કાર્યક્રમ ને ખુલ્લો મુકાયો ત્યારબાદ સર્વ અધિકારીઓ પ્રેક્ષકો એ ફૂટબોલ સ્પર્ધા રમત કાર્યક્રમ યોજાઈ ગયો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.