જાંબુઘોડા તાલુકાના નારૂકોટ ગામે એક ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ 0૬ સાથે એક આરોપીને પકડી પડતી પંચમહાલ એસઓજી પોલીસ. - At This Time

જાંબુઘોડા તાલુકાના નારૂકોટ ગામે એક ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ 0૬ સાથે એક આરોપીને પકડી પડતી પંચમહાલ એસઓજી પોલીસ.


પંચમહાલ

પંચમહાલ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે જાંબુઘોડા તાલુકાના નારૂકોટ ગામના સરપંચ ફળિયામાં રહેતો મનહરભાઈ પોપટભાઈ રાઠવા તેના કબજાના ભોગવટાના ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ ૦૬ મળી આવેલ જેનું વજન ૧૫,૩૫૦કિલો ગ્રામ થયેલ જે મળી આવેલ ગાંજાના મુદ્દામાલની કિંમત રૂ ૧,૫૩,૫૦૦/- ની ગણી સદર મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઈ સદરી આરોપી વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

અહેવાલ, વિનોદ પગી શહેરા


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.