જામનગરમાં અંબાણીને ત્યાં આમિર, શાહરૂખ અને સલમાને એકસાથે નાટુ નાટુ ગીત પર ડાન્સ કર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aamir-shahrukh-and-salman-danced-together-on-the-na/" left="-10"]

જામનગરમાં અંબાણીને ત્યાં આમિર, શાહરૂખ અને સલમાને એકસાથે નાટુ નાટુ ગીત પર ડાન્સ કર્યો


મનગરના ખાવડી ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનમાં બીજા દિવસે ઝગમગાટ જોવા મળ્યો હતો. પ્રિ-વેડિંગ ફંક્શનના પહેલા દિવસે કોકટેલ પાર્ટી યોજાઈ હતી, જ્યારે બીજા દિવસે સંગીત સેરેમની યોજાઈ હતી, જેમાં બોલિવૂડ સ્ટાર્સે જૂદા જૂદા ગીત પર ડાન્સ કર્યો હતો. આ સંગીત સેરેમનીમાં ત્રણેય ખાન પણ ખૂબ મસ્તીમાં જોવા મળ્યા હતા અને ત્રણેય ખાને ડાન્સ પણ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]