ભાભર તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન જાગૃત અભિયાન યોજાયું - At This Time

ભાભર તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન જાગૃત અભિયાન યોજાયું


ભાભર તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન જાગૃત અભિયાન યોજાયું

બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે મતદાન જાગૃતિ અભિયાન
આજ રોજ ભાભર તાલુકા પંચાયત કચેરી આગળ મતદાન જાગૃતિ લાવવા માટે માગૅદશૅન મીટીંગ રંગોળી સ્પર્ધા યોજાઇ હતી.
જેમાં આજુબાજુ ના લોકો ભેગા કરી મતદાન જાગૃતિ માટે ભાભર તાલુકા વિકાસ અધિકારી જોસના બેન દ્વારા માર્ગદર્શન આપેલ અને પવિત્ર મત આપી અને અપાવી પોતાની ફરજ સમજી વઘુમાં વઘુ મતદારો માં જાગૃતિ લાવવા માટે ભાભર ના CDPO હંસાબેન તથા એન એન એમ રઘુભાઈ સાથે આઇસીડીએસની મુખ્ય સેવિકા બહેનો અને સેજાની કાર્યકરબહેનો પણ હાજર રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.