બોટાદ તાલુકાનાં વિવિધ ગામોમાં મારૂ મતદાન મથક સ્વચ્છ મતદાન મથક થીમ આધારીત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ તાલુકાનાં વિવિધ ગામોમાં મારૂ મતદાન મથક સ્વચ્છ મતદાન મથક થીમ આધારીત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો


બોટાદ તાલુકાનાં વિવિધ ગામોમાં મારૂ મતદાન મથક સ્વચ્છ મતદાન મથક થીમ આધારીત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

લોકસભા ચૂંટણી 2024માં બોટાદ જિલ્લાના દરેક મતદાતાઓ મતદાન માટે જાગૃત થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટરશ્રી તેમજ ટીઆઈપી નોડલ વ જિલ્લા વિકાસ અધિકારીના નેતૃત્વમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે જે અન્વયે હાલ બોટાદ તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ દ્વારા વિવિધ ગામોમાં ‘મારૂ મતદાન મથક, સ્વચ્છ મતદાન મથક’ થીમ આધારીત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે ત્યારે બોટાદ તાલુકાનાં રોહિશાળા, સજેલી, વજેલી, નાના છૈડા, રતનવાવ તેમજ ઢાંકણીયા સહિતનાં ગામોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તથા સ્વચ્છતા ઝુંબેશ પણ યોજવામાં આવી હતી જેમાં તમામ ગામનાં મતદાતાઓએ ભાગ લીધો હતો.અને તમામ ઉપસ્થિતોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.