International – AT THIS TIME

માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ તો છે પરંતુ દડો હવે સાજિદ જાવિદના….

લંડનઃ ભાગેડુ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ મામલે બ્રિટિશ કોર્ટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે પરંતુ વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. હવે બ્રિટનની સરકારના જે પ્રધાને કોર્ટના નિર્ણય પર... Read more »

અમેરિકાએ પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મુક્યું, આ છે કારણ…

વોશિંગ્ટનઃ અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં નાંખી દીધું છે. અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ આ મામલે જાણકારી આપી છે. આ પહેલા અમેરિકાએ જાન્યુઆરીમાં પાકિસ્તાનને સ્પેશિયલ મોનિટરીંગ... Read more »

અમેરિકાએ પાક, ચીન, સાઉદી અરેબિયાને બ્લેક લિસ્ટમાં મૂક્યા

અમેરિકાએ ફરી એક વખત પાકિસ્તાનને આંચકો આપ્યો છે. લોકોને  ધાર્મિક સ્વતંત્રતા પૂરી ન પાડવા બદલ અમેરિકાએ પાકિસ્તાન, ચીન, સાઉદી અરેબિયા અને અન્ય સાત દેશોને બ્લેક લિસ્ટમાં મૂકી દીધા છે. ... Read more »

ચીનમાં સ્પર્ધામાં મહિલા-પુરુષો મરચાના પાણીમાં નહાયાં 

ચીનના જિયાંગશી પ્રાંતમાં વાર્ષિક ચિલી ફેસ્ટિવલમાં લાલ મરચાં ખાવા અને મરચાના તળાવમાં નહાવાની સ્પર્ધા આયોજિત કરાઈ હતી. તેમાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. એક વ્યક્તિએ નહાવાની સાથે 60 સેકન્ડમાં... Read more »

ફ્રાન્સના યલો વેસ્ટ દેખાવકારોના હાઈવે પર ધરણાં પ્રદર્શન 

ફ્રાન્સમાં મોંઘવારી અને મેંક્રો સરકારે વાયદા પૂરા ન કરતા 24મા દિવસે પણ દેખાવો કરાયા હતા. સોમવારે યલો વેસ્ટ દેખાવકારોએ ઉત્તર-પશ્ચિમ લે માંસના હાઈવે પર ધરણાં કર્યા હતાં. આ દરમિયાન... Read more »

જર્મનીમાં કર્મીઓની હડતાળથી રેલવેની અવર-જવર ઠપ 

જર્મનીમાં રેલવે કર્મચારીઓએ હડતાળ પાડી હતી છે. આ કારણે મોટા ભાગની ટ્રેનો યાર્ડમાં જ પડી રહી હતી અને રેલવે અવર-જવર ખોરવાઈ હતી. તેના કારણે હજારો યાત્રીઓ સ્ટેશનો પર અટવાયા... Read more »

UN: અહીં બે કરોડ લોકો ભૂખ સામે ઝઝૂમી રહ્યાં છે, વૈશ્વિક સ્કેલ પર ફેઝ -5 માં આખેઆખો દેશ

યમનઃ સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે યુદ્ધ પ્રભાવિત યમનમાં બે કરોડ લોકો ભૂખ અને અઢી લાખ જેટલા લોકો તબાહીનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના માનવીય સહાયતાના પ્રમુખ માર્ક... Read more »

UN: અહીં બે કરોડ લોકો ભૂખ સામે ઝઝૂમી રહ્યાં છે, વૈશ્વિક સ્કેલ પર ફેઝ -5 માં આખેઆખો દેશ

યમનઃ સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે યુદ્ધ પ્રભાવિત યમનમાં બે કરોડ લોકો ભૂખ અને અઢી લાખ જેટલા લોકો તબાહીનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના માનવીય સહાયતાના પ્રમુખ માર્ક... Read more »

પંચાંગ તા. 11/12/2018

Read more »

એસબીઆઈની હોમ લોન અને ઓટો લોન મોંઘી બની, બેંકે વધાર્યા લેન્ડિંગ રેટ્સ

નવી દિલ્હીઃ એચડીએફસી બેંક બાદ હવે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટમાં વધારો કર્યો છે. એસબીઆઈએ તમામ સમયગાળા માટે પોતાના એમીસીએલઆરમાં... Read more »

એન્ટાર્ટિકા મહાસાગરમાં બરફ પીગળવાની ગતિમાં ઘટાડો થયો

જળવાયુ પરીવર્તન અને ગ્લોબલ વોર્મિગના અનેક પડકારો છતાં બરફથી આચ્છાદિત એન્ટાર્ટિકા મહાસાગર પર બરફનું પડ ઓગળવાની ગતિમાં ઘટાડો થયો છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના એક સંશોધનમાં આ આશ્ચર્યજનક માહિતી... Read more »

લોકસત્તાના જનક ફ્રાન્સમાં ફરી લોકોનો આક્રોશ

રાજાઓ એક હથ્થુ રાજ ચલાવતા હતા, તેમને હિંસક રીતે હટાવીને લોકોએ સત્તા પોતાના હાથમાં લઈ લીધી તેવી માનવ ઇતિહાસની મહત્ત્વની ઘટના ફ્રાન્સમાં બની હતી. તેને ફ્રેન્ચ ક્રાંતિ તરીકે ઓળખવામાં... Read more »

હોકી વિશ્વ કપ: નેધરલેન્ડે પાકિસ્તાનને 5-1 થી હરાવ્યું

જીત મેળવવા છતા નેધરલેન્ડ સીધી ક્વોટરફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી કારણ, કે આ ટૂર્નામેન્ટમાં જર્મનીએ ત્રણ મેચ જીતી અને ટૂર્નામેન્ટમાં પ્રથમ રહીને સીધો જ ક્વોર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો... Read more »

પ્રથમ વન ડેમાં બાંગ્લાદેશે વિન્ડિઝને પાંચ વિકેટથી હરાવ્યું

મોર્તઝા અને રહમાનની ત્રણ-ત્રણ વિકેટ બાદ રહીમની અણનમ 55 રનની ઈનિંગને સહારે બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશના બોલરોએ પ્રવાસી ટીમને નિર્ધારિત 50... Read more »

ચેલ્સીએ માન્ચેસ્ટર સિટીને ૨-૦થી હરાવ્યું

એનગોલો કાન્ટે અને ડેવિડ લુઇસના ૧-૧ ગોલની મદદથી માન્ચેસ્ટર સિટીના ૨૧ મેચથી અપરાજય રહેવાના ક્રમને તોડતાં ૨-૦થી વિજય મેળવી પોઇન્ટ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. માન્ચેસ્ટર સિટીનો પ્રીમિયર લીગની... Read more »

શેરબજાર પર પડી એક્ઝિટ પોલની અસર; સેન્સેક્સની 700 પોઈન્ટની ગુલાંટ, ઈન્વેસ્ટરોને રૂ. 2.52 લાખ કરોડનો ફટકો

મુંબઈ – મૂડીબજારમાં સોમવારે ભારે ગભરાટભર્યા વાતાવરણ વચ્ચે મુંબઈ શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ 700 પોઈન્ટ જેટલો તૂટ્યો હતો. અનેક શેરો ઊંધા માથે પછડાયા હતા, એને કારણે બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન... Read more »

લોકકલ્યાણમાં અમૂલ્ય યોગદાન બદલ બહુમાન

આણંદઃ ચારુતર આરોગ્ય મંડળ દ્વારા ડો. અમૃતા પટેલની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. લોક કલ્યાણમાં અમૂલ્ય યોગદાન બદલ તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. ડો. અમૃતા પટેલના 75 વર્ષ... Read more »

RBI ગવર્નર ઉર્જિત પટેલનું રાજીનામું, દેશની અર્થવ્યવસ્થામાં મોટા ગાબડાંની સંભાવના

નવી દિલ્હી- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ઉર્જિત પટેલે ટ્વિટ કરી પોતાનું રાજીનામું આપ્યું છે, જેમાં તેમણે અંગત કારણોસર રાજીનામું... Read more »

ભારત સરકારને મળી મોટી સફળતા; બ્રિટનના જજે વિજય માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો

લંડન – ભારતની બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને એ ચૂકવ્યા વગર બ્રિટન ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાનું પ્રત્યાર્પણ કરવા અને એને ભારતભેગો કરી દેવાનો અહીંની એક અદાલતે આજે... Read more »

વધતી મોંઘવારી વિરુદ્ધ રોડ પર આવ્યા ફ્રાંસના યુવાનો, 1723 લોકોની ધરપકડ

પેરિસઃ ફ્રાંસમાં યલો વેસ્ટ પ્રદર્શનના નવા દોર દરમિયાન પ્રદર્શનકારિઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે આ મામલે પોલીસ દ્વારા 1700 થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાંસના... Read more »

ઇશા અંબાણીના પ્રિ-વેડિંગ સમારંભમાં હોલીવુડ સ્ટાર બીયોન્સ પહોંચી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્નના પ્રિ-વેડિંગ કાર્યક્રમમાં પરફોર્મ કરવા હોલીવુડની જાણીતી  સ્ટાર સિંગર બિયોન્સ આજે ઉદયપુર આવી પહોંચી હતી.  ગ્રેમી એવોર્ડ વિજેતા બીયોન્સ વ્હાઇટ બ્લેઝરમાં આવી પહોંચી... Read more »

ફ્રાન્સમાં સરકાર સામે 22મા દિવસે પણ દેખાવો યથાવત

ફ્રાન્સમાં પ્રમુખ ઇમાનુએલ મેક્રોં વિરુદ્ધ યલોવેસ્ટ પ્રદર્શન 22માં દિવસે યથાવત રહ્યું હતું. શનિવારે દેખાવોને કારણે રાજધાની પેરિસમાં દુકાનો, મ્યુઝિયમ, મેટ્રો સ્ટેશન અને એફિલ ટાવર પણ બંધ રહ્યું હતું. ફૂટબોલ... Read more »

બ્રાઝિલની બેન્કમાં લુટારુઓએ 6 બંધકોની હત્યા કરી 

બ્રાઝિલના મિલાગ્રેસ શહેરની બેન્કમાં લૂંટ કરવા આવેલા લુટારુઓએ એક બાળક સહિત છ લોકોને બંધક બનાવી લીધા હતા. જ્યારે બંધકોએ નાસવાનો પ્રયાસ કર્યો તો તેમને મારી નાખ્યા હતા. તેના બાદ... Read more »

ઈન્ડોનેશિયાના રિસોર્ટ ટાપુ બાલીમાં ભૂસ્ખલનમાં 5નાં મોત 

ઈન્ડોનેશિયાના રિસોર્ટ ટાપુ બાલીમાં શનિવારે ભારે વરસાદ વચ્ચે પાંચ લોકો મૃત્યુ પામ્યા. કેટલાક લોકો ગુમ પણ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા બચાવ એજન્સીના અધિકારી ન્યોમાન સંજયે જણાવ્યું કે ભૂસ્ખલન... Read more »

દક્ષિણ કોરિયામાં ટ્રેનના 10 ડબા પાટા પરથી ઊતરતા 14ને ઇજા

દક્ષિણ કોરિયાના પૂર્વોત્તર શહેર ગંગનેઉંગ પાસે શનિવારે એક હાઈસ્પીડ ટ્રેનના તમામ 10 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. તેમાં 14 યાત્રીઓ ઘવાયા હતા જેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. સિયોલ માટે... Read more »

વિદેશથી પોતાના દેશમાં પૈસા મોકલવાના મામલે ભારતીયો સૌથી આગળ, વાંચો વધુ વિગતો…

વોશિંગ્ટનઃ વિદેશથી પોતાના દેશમાં પૈસા મોકલવાના મામલે ભારતીયો સૌથી આગળ છે. વર્ષ 2018માં પણ તેમણે પોતાના સ્થાનને બરકરાર રાખ્યું છે. વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર પ્રવાસી ભારતીયોએ આ વર્ષે 80... Read more »

મેક્સિકોની વેનેસા પોન્સ ડી લિઓન બની ‘મિસ વર્લ્ડ 2018’

સાન્યા (ચીન) – મેક્સિકોની વેનેસા પોન્સ ડી લિઓન આજે અહીં ‘મિસ વર્લ્ડ 2018’માં વિજેતા જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષની વિજેતા માનુષી છિલ્લરે વેનેસાને વિજેતાનો તાજ પહેરાવ્યો હતો. મિસ... Read more »

અફઘાનિસ્તાનના હેરાતમાં સેનાની ચોકી પર આતંકી હુમલામાં 14 સૈનિકોનાં મોત 

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાની આતંકીઓએ બે બાહ્ય ચોકીઓ પર હુમલો કર્યો હતો. તેમાં 14 સૈનિકોના મોત નિપજ્યા હતા. આતંકીઓએ 21 લોકોને બંધક પણ બનાવી લીધા હતા. બંને તરફથી છ... Read more »

પાકિસ્તાનમાં લાઇવ એન્કરિંગ દરમિયાન પત્રકાર પર આગનો ગોળો ફેંકાયો 

પાકિસ્તાનમાં લાઇવ એન્કરિંગ દરમિયાન પત્રકાર પર આગનો ગોળો ફેંકાયાનો ફોટો અહીં તમે જોઇ શકો છો. એક ડિબેટ દરમિયાન લાઈવ શોમાં એન્કર પર આગનો ગોળો ફેંકાયો હતો. વીડિયોમાં એન્કર ડિબેટ... Read more »

અમેરિકાના પૂર્વ પ્રમુખનું કોફિન લઈ જતી ટ્રેનનું નામ બુશ 4141 રખાયુ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ એચ.ડબ્લ્યૂ.બુશના શુક્રવારે અંતિમ સંસ્કાર કરાયા હતા. પ્રાઇવેટ સર્વિસ બાદ તેમના કોફિનને અંતિમ સ્થળ સુધી એક ટ્રેન લઇ ગઈ હતી. તેના લોકોમોટિવનું નામ તેમના સન્માનમાં બુશ... Read more »
Translate »