ઉમરાળા પોલીસના ઇગ્લીશ દારૂના ગુન્હામાં ૬ વર્ષથી નાસતા-ફરતા લીસ્ટેડ આરોપીને ઝડપી પાડતી - At This Time

ઉમરાળા પોલીસના ઇગ્લીશ દારૂના ગુન્હામાં ૬ વર્ષથી નાસતા-ફરતા લીસ્ટેડ આરોપીને ઝડપી પાડતી


પાલીતાણા ડીવીઝન દ્વારા નાસતા ફરતા સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર. ભલગરીયા,પોલીસ સ્ટાફ દ્વારા,ઉમરાળા પો.સ્ટે.ના ગુ.ર.નં-૪૨ ૨૦૧૮ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એઇ,૮૧,૯૮(૨)મુજબના કામના નાસ્તા ફરતા આરોપીને હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ સોર્સની મદદથી લીમડા ગામે બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડી ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે લાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી બાબુભાઇ ભીમજીભાઇ ચાવડા ઉ.વ-૫૧ ધંધો ખેતી રહે વણકર વાસ બહારપરા અમરેલી જી અમરેલી

આ કામગીરી ડીવીઝન નાસ્તા ફરતા સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર.ભલગરીયા તથા પો.કોન્સ.ફાલ્ગુનસિંહ ધર્મેન્દ્રસિંહ તથા નીતીનભાઇ કનુભાઇ તથા હરપાલસિંહ જગદીશસિંહ તથા ગીરીરાજસિંહ પ્રવિણસિંહ તથા ટેકનીકલ સેલના પ્રજ્ઞેશભાઇ પંડ્યા દ્વારા કરવામાં આવેલ
છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.