Entertainment Archives - AT THIS TIME

સલમાનની સ્પષ્ટતા: ‘હું ચૂંટણી લડવાનો નથી, કોઈ પણ પાર્ટી માટે ચૂંટણીપ્રચાર કરવાનો નથી’

મુંબઈ – પોતે લોકસભાની ચૂંટણી લડવાનો છે એવી અફવાઓનું બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને આજે ખંડન કર્યું છે. એણે કહ્યું છે કે રાજકારણમાં પડવાનો એનો કોઈ પ્લાન નથી અને એ... Read more »

‘પીએમ નરેન્દ્ર મોદી’ બાયોપિક ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું

મુંબઈ – બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રૂપેરી પડદા પર ભારતના લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી બનીને આવી રહ્યો છે. પીએમ મોદીના જીવનના અમુક હિસ્સા પર આધારિત હિન્દી ફિલ્મ ‘પીએમ... Read more »

સલમાન, આલિયા ચમકશે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઈંશાઅલ્લાહ’માં

મુંબઈ – અભિનેત્રી આલિયા ભટ્ટને દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે. આ ફિલ્મનું નામ છે ‘ઈંશાઅલ્લાહ’. આ ફિલ્મમાં આલિયાનો હિરો બનશે સલમાન ખાન. સલમાન અને... Read more »

પ્રિયંકા ચોપરાને પતિ નિક જોનસે ગિફ્ટમાં આપી રૂ. સવા બે કરોડની મર્સિડીઝ-મેબેક

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી અને હવે અમેરિકાના જોનસ પરિવારની વહુ પ્રિયંકા ચોપરાને એનાં પતિ નિક જોનસે ગિફ્ટમાં નવીનક્કોર, કાળા રંગની મર્સિડીઝ-મેબેક કાર આપી છે. આ કારની કિંમત આશરે બે... Read more »

કરણ જોહરે કલંકનું ટીઝર રિલીઝ કર્યું; એ ભણસાલીની ફિલ્મ જેવું છે

મુંબઈ – કરણ જોહર નિર્મિત અને અભિષેક વર્મન દિગ્દર્શિત પીરિયડ ફિલ્મ કલંકનું ટીઝર આજે અહીં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં ગણિકાઓને ડાન્સ કરતી અને જુસ્સાદાર યોદ્ધાઓ જોવા... Read more »

ઈલિયાના એનાં બોયફ્રેન્ડ સાથે જોવા મળી…

બોલીવૂડ અભિનેત્રી ઈલિયાના ડીક્રૂઝ 11 માર્ચ, સોમવારે મુંબઈમાં બાન્દ્રા પૂર્વમાં બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલી યોઆચા રેસ્ટોરન્ટમાં એનાં બોયફ્રેન્ડ સાથે ડિનર પર ગઈ હતી. ત્યાંથી તેઓ બહાર આવ્યાં ત્યારે પ્રેસ ફોટોગ્રાફરોનાં... Read more »

સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પરથી બનાવાશે વેબસીરિઝ

મુંબઈ – દેશના લોખંડી પુરુષ તરીકે પ્રખ્યાત થયેલા પ્રથમ કેન્દ્રીય ગૃહપ્રધાન અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર પુસ્તક ‘ધ મેન હુ સેવ્ડ ઈન્ડિયા’ પરથી એક મેગા વેબસીરિઝ... Read more »

સ્કૂલનો ક્લાસ જ્યારે બની ગયો ડાન્સ ફ્લોર… મહિલા શિક્ષકોને વિદ્યાર્થીની યાદગાર ટિબ્યુટ

ફેરવેલ પાર્ટીઃ 12મા ધોરણના વિદ્યાર્થીએ મહિલા શિક્ષકોને ડાન્સ દ્વારા વિશિષ્ટ રીતે આપી શુભેચ્છા પોતાનાં સ્કૂલનાં દિવસોને કોઈ ક્યારેય ભૂલી ન શકે. એ દિવસો આનંદના પણ રહ્યાં હોય અને ઉદાસીનાં... Read more »

થોડુંક હસી લો – ૯ માર્ચ, ૨૦૧૯

Read more »

વાહ ભાઈ વાહ! ૯ માર્ચ, ૨૦૧૯

Read more »

આમિર ખાન બનાવી રહ્યો છે હોલીવૂડની ઓસ્કરવિજેતા ફિલ્મની હિન્દી રીમેક

મુંબઈ – ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ની નિષ્ફળતાએ બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનને હચમચાવી મૂક્યો છે. હિન્દી ફિલ્મજગતના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે જાણીતો થયેલો આમિર ખાન હવે એક નવી ફિલ્મ બનાવી રહ્યો છે.... Read more »

બદલાઃ ભ્રામક સત્યનો મેજિક… જકડી રાખતી માઈન્ડ ગેમ

ફિલ્મઃ બદલા કલાકારોઃ અમિતાભ બચ્ચન, તાપસી પન્નૂ, અમૃતા સિંહ ડાયરેક્ટરઃ સુજોય ઘોષ અવધિઃ આશરે બે કલાક ★ બકવાસ ★★ ઠીક મારા ભઈ ★★★ ટાઈમપાસ ★★★★ મસ્ત ★★★★★ જબરદસ્ત ફિલ્મોમીટર રેટિંગઃ... Read more »

સાવકી મમ્મી તરીકે કરીનાનો સ્વીકાર કરવાનું મારી મમ્મી (અમ્રિતા સિંઘ)એ જ આસાન કરી આપ્યું છેઃ સારા

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી સારા અલી ખાને એની સાવકી માતા કરીના કપૂર પોતાનાં સંબંધો વિશે અમુક ચોખવટ કરી છે. એણે કહ્યું છે, ‘મને તો કરીનાને મમ્મી તરીકે સ્વીકારવામાં અને... Read more »

ભપકાદાર લગ્નો પાછળની વરવી સચ્ચાઈ બતાવે છે નવી વેબ સિરીઝ ‘મેડ ઈન હેવન’

મુંબઈ – મંગળવારે (પાંચ માર્ચે) અક્ષયકુમાર સાથે એક રોમાંચકારી વેબ સિરીઝની જાહેરાત કર્યા બાદ ‘એમેઝોન પ્રાઈમ વિડિયો’એ આજે (સાત માર્ચે) મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં ‘મેડ ઈન હેવન’ નામની નવી... Read more »

શિબાની દાંડેકર સાથે લગ્નની વાતોને ફરહાન અખ્તરે આખરે સમર્થન આપ્યું

મુંબઈ – બોલીવૂડ અભિનેતામાંથી નિર્માતા બનેલા ફરહાન અખ્તરે શિબાની દાંડેકર સાથે પોતાનાં સંબંધ અંગે આખરે મૌન તોડ્યું છે અને એના લગ્ન વિશેની જાણકારી પણ આપી છે. ભૂમિ પેડણેકર સાથેનાં... Read more »

ડિજિટલ સ્પેસમાં અક્ષય કુમારનું પદાર્પણ; ‘ખિલાડી’એ આગવી સ્ટાઈલમાં સ્ટેજ પરફોર્મન્સ બતાવ્યો

મુંબઈ – બોલીવૂડના ‘ખિલાડી’ અભિનેતા અક્ષય કુમારે દિલધડક સ્ટંટ તથા રોમાંચ પ્રચુર એમેઝોન પ્રાઈમ ઓરિજિનલ સિરીઝ સાથે ડિજિટલ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે. એક્શન વેબ સીરિઝમાં અક્ષયના સમાવેશની જાહેરાત આજે... Read more »

ઋતિક રોશન અને અમીષા પટેલઃ 19 વર્ષે ફરી સાથે જોવા મળ્યાં…

ઋતિક રોશન અને અમીષા પટેલ – બોલીવૂડની સુપરહિટ ફિલ્મ જોડી (કહો ના પ્યાર હૈ). બંને જણ 19 વર્ષ બાદ 2 માર્ચ, શનિવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં ફરી સાથે જોવા મળ્યાં... Read more »

બર્થડે ગર્લઃ 32 વર્ષની થઈ શ્રદ્ધા કપૂર; બનવું હતું સાઈકોલોજિસ્ટ, બની ગઈ અભિનેત્રી

મુંબઈ – સુંદર બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આજે પોતાનો 32મો જન્મદિવસ ઊજવી રહી છે. મુંબઈમાં, 1987ની 3 માર્ચે જન્મેલી શ્રદ્ધા ચરિત્ર અભિનેતા શક્તિ કપૂર અને શિવાંગીની પુત્રી છે. શ્રદ્ધા... Read more »

લુકા છુપી: મનોરંજન સાથે સંતાકૂકડી

  ફિલ્મઃ લુકા છુપી કલાકારોઃ કાર્તિક આર્યન, ક્રિતી સેનન, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના ડાયરેક્ટરઃ લક્ષ્મણ ઉટેકર અવધિઃ આશરે બે કલાક ★ બકવાસ ★★ ઠીક મારા ભઈ ★★★ ટાઈમપાસ ★★★★... Read more »

કરીના કપૂર ‘ગૂડ ન્યૂઝ’ના સેટ પર; ‘બેબી બમ્પ’ વિશે ઊડી અફવા

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાન 27 ફેબ્રુઆરી, બુધવારે મુંબઈમાં તેની નવી ફિલ્મ ‘ગૂડ ન્યૂઝ’ના શૂટિંગ માટે ફિલ્મ સ્ટુડિયોમાં હાજર થઈ હતી. આ ફિલ્મમાં તેનાં સહકલાકારો છે – અક્ષય... Read more »

શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કર એવોર્ડ જીતનાર રેમી મલિક બનશે જેમ્સ બોન્ડ ફિલ્મના નવા વિલન

લોસ એન્જલીસ – હોલીવૂડની જેમ્સ બોન્ડ સીરિઝની જે નવી ફિલ્મ આવી રહી છે એ 25મી આવૃત્તિ હશે. એમાં મુખ્ય ખલનાયકની ભૂમિકા માટે ઓસ્કર એવોર્ડવિજેતા અભિનેતા રેમી મલિક સાથે વાટાઘાટ... Read more »

શિવાંગી જોશીની એવી હૉટ તસવીરો કે જોઈને રોકી નહિ શકો ખુદને

યે રિશ્તા ક્યા કહલાતા હૈની નાયરા એટલે કે શિવાંગી જોશી આ વર્ષની શરુઆતથી પોતાની તસવીરોને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે. શિવાંગે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીય તસવીરો પોસ્ટ... Read more »

‘ઐ મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની’: શહીદ જવાનો માટે લતા મંગેશકરની 1 કરોડની મદદ

મુંબઈ – મહાન પાર્શ્વગાયિકા અને ભારત રત્ન સમ્માનિત લતા મંગેશકરે તાજેતરમાં કશ્મીરના પુલવામા જિલ્લામાં ભયાનક આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પ્રતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એમના દુઃખી પરિવારજનો... Read more »

ઓસ્કર 2019: ‘ગ્રીન બુક’ બેસ્ટ ફિલ્મ, રેમી મલેક બેસ્ટ એક્ટર, ઓલિવિયા કોલમન બેસ્ટ એક્ટ્રેસ ઘોષિત

લોસ એન્જેલિસ – અત્રેના હોલીવૂડ ડોલ્બી થિયેટરમાં આયોજિત 91મા ઓસ્કર એવોર્ડ્સ સમારંભમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે ‘ગ્રીન બુક’ ફિલ્મે. આ ફિલ્મે પાંચ કેટેગરીમાં નામાંકન મેળવ્યા હતા. એમાંથી 3 એવોર્ડ... Read more »

ટોટલ ધમાલ: ટોટલ લોચાલાપસી

ફિલ્મઃ ટોટલ ધમાલ કલાકારોઃ અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અજય દેવગન, અરશદ વારસી, સંજય મિશ્રા ડાયરેક્ટરઃ ઈન્દ્ર કુમાર ઈરાની અવધિઃ બે કલાક દસ મિનિટ ★ બકવાસ ★★ ઠીક મારા ભઈ... Read more »

નિર્માતા રાજકુમાર બડજાત્યાનું નિધન; બોલીવૂડમાં શોક

મુંબઈ – હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા રાજકુમાર બડજાત્યાનાં આજે સવારે અહીં દક્ષિણ મુંબઈસ્થિત સર હરકિસનદાસ હોસ્પિટલમાં નિધન થયાનાં સમાચાર સોશિયલ મિડિયા પર જાહેર થયા બાદ માધુરી દીક્ષિત-નેને અને સોનમ... Read more »

સફળતાના શિખર પરઃ રણવીર સિંહને હવે ફિલ્મોના નફામાં પણ ભાગ મળશે

મુંબઈ – 2018ના વર્ષના આરંભથી જ રણવીર સિંહની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ઝળહળતી સફળતા હાંસલ કરી છે. એની ફિલ્મો લગાતાર હિટ ગઈ છે અને એનો ચાહકવર્ગ મોટો થઈ રહ્યો... Read more »

પુલવામા હુમલાનાં શહીદ જવાનોનાં પરિવારોને સંગીતકાર ખય્યામે કરી આર્થિક મદદ

મુંબઈ – હિન્દી ફિલ્મોના પીઢ સંગીતકાર ખય્યામ એમના આયુષ્યના 92મા વર્ષમાં પ્રવેશ્યા છે. એમને પોતાનો જન્મદિવસ ઉજવવાની જરાય ઈચ્છા નથી થઈ અને કહ્યું છે કે એમણે પાંચ લાખ રૂપિયા... Read more »

બોલીવૂડમાં બિગ બીની હાફ સેન્ચુરી પૂરી…

અમિતાભ બચ્ચને હિન્દી સિનેમા ક્ષેત્રમાં 50 વર્ષની સફર પૂરી કરી લીધી છે. 50 વર્ષ પહેલાં, 1969ની 15મી ફેબ્રુઆરીએ એમની પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી – ‘સાત હિન્દુસ્તાની’. ત્યારપછી બચ્ચને... Read more »

પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરીએઃ મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગનો નિર્ણય

મુંબઈ – કશ્મીરના પુલવામામાં સીઆરપીએફનાં 40 જવાનોનાં વીરમરણ થયા તે આતંકવાદી હુમલાને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝ (FWICE) તથા ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશન સહિત 24 ફિલ્મ એસોસિએશનોએ સખત... Read more »
Translate »