મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી અમદાવાદની એલ.જે.યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 અને 11 ફેબ્રુઆરીએ ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેનો ઉદ્દેશ્ય હતો વધુમાં વધુ મહિલા ઉદ્યોગ સાહસિકો આ ક્ષેત્રમાં આગળ આવે અને એકબીજા સાથે મળી નવા મહિલા ઉદ્યોગસાહકોને પ્રોત્સાહિત
Read more