વિરપુર તાલુકાના લીંબોડા ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત...ત્રણને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા... - At This Time

વિરપુર તાલુકાના લીંબોડા ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત…ત્રણને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા…


વિરપુર તાલુકાના લીંબોડા ગામના મુખ્ય માર્ગ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઈક સવાર બંને વ્યક્તિઓને તેમજ કાર ચાલકને ઈજાઓ થતાં સારવાર અર્થે લુણાવાડા હોસ્પિટલ ખસેડાયા હતા આ અકસ્માતમાં કઈ રીતે સર્જાયો તે જાણવા મળ્યું નથી પણ અકસ્માતની જાણ વિરપુર પોલીસને થતાં વિરપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.