ગઢડા તાલુકાના ટાટમ ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

ગઢડા તાલુકાના ટાટમ ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો


ગઢડા તાલુકાના ટાટમ ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લામાં મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરતા અનેકવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેમાં ગઢડા તાલુકામાં ટાટમ ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી એ.એ. વાળાના માર્ગદર્શન હેઠળ મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો તથા અવશ્ય મતદાનનો સંકલ્પ પણ લીધો હતો આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી,જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.