Gujarat – AT THIS TIME

જસદણ તાલુકાના કમલાપુર ગામ નજીક એસ એસ ટી 2 ટીમે ચેકિંગ દરમિયાન લાખ જેટલી રકમ પકડી ઉઠ્યા સવાલો

એસ એસ ટી 2 અધિકારી કે બી મકવાણા સહિત સ્ટાફ દ્વારા જસદણ તાલુકાના કમલાપુર ગામ ચેકીંગ કામગીરી કરવામાં આવતી હતી તે દરમિયાન શંકાસ્પદ જણાતી ઇકો કારની તલાશી લેતા માંથી... Read more »

કેવડિયાને મળશે રેલવે સ્ટેશન

જે સ્થળ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વવિરાટ પ્રતિમાને કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ ગયું છે તે કેવડિયા નગરને ટૂંક સમયમાં જ એનું પોતાનું રેલવે સ્ટેશન મળવાનું છે. ગુજરાતમાં... Read more »

કોર્ટે 100 વર્ષના વૃદ્ધાને કરી જેલની સજા, પરંતુ બાદમાં…

અમદાવાદઃ વીજ ચોરીના એક કેસમાં અમદાવાદના એક 100 વર્ષના વૃદ્ધાને જેલ થઈ છે. વસીમાબીબી નિઝામુદ્દીન અન્સારી નામના એક વૃદ્ધા સામે 2014માં જીઈબી પોલીસ સ્ટેશનમાં વીજ ચોરીનો કેસ નોંધાયો હતો.... Read more »

સ્ટેચ્યુ ઓફ યૂનિટી નજીક બનશે દેશના તમામ રાજ્યોના ગેસ્ટ હાઉસ!!

અમદાવાદ- ગુજરાત સરકારે કેવડીયા ખાતે નિર્માણ પામેલ સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટીની નજીકમાં દેશના તમામ રાજ્યોના ગેસ્ટ હાઉસ સ્થાપવાની યોજના બનાવી છે, જે હેઠળ રાજ્ય સરકાર... Read more »

હળવદની શાળા નંબર-૪નું કેદારનાથ બ્રાહ્મણી ડેમ-૨ પર્યટનનું કરાયું આયોજન

હળવદની શાળા નંબર-૪નું કેદારનાથ બ્રાહ્મણી ડેમ-૨ પર્યટનનું કરાયું આયોજન ધોરણ ૩થી ૮ના ૩૭૨ વિદ્યાર્થીઓએ પૌરાણિક કેદારનાથ મહાદેવના દર્શન કર્યા હળવદ-મોરબી દરવાજા બહાર આવેલ શ્રી પે સે.શાળા નંબર-૪માંથી ગઈ કાલે... Read more »

માંસથી ૪ ગણું વધુ શક્તિશાળી છે ભારતમાં મળી આવતું આ ફળ.. મહિનામાં બનાવી દેશે પહેલવાન

માંસથી ૪ ગણું વધુ શક્તિશાળી છે ભારતમાં મળી આવતું આ ફળ.. મહિનામાં બનાવી દેશે પહેલવાન આજના સમયમાં લોકો પોતાના ખોરાકમાં માંસ તરફ વધુ જઈ રહ્યા છે. મોટા ભાગના લોકોનું... Read more »

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમની મોવીયા ગામની નદીના પટમાંથી જુગાર રમતા પાંચ(૫) ઇસમોને રોકડા રૂ.૩૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી આર.આર.સેલ રાજકોટ રેન્જ ટીમ.

, રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમની મોવીયા ગામની નદીના પટમાંથી જુગાર રમતા પાંચ(૫) ઇસમોને રોકડા રૂ.૩૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી આર.આર.સેલ રાજકોટ રેન્જ ટીમ રેન્જમાં પ્રોહી.... Read more »

જસદણ માર્કેટીંગ યાર્ડ ભાવ તા.12.12.2018 વાર.બુધવાર

જસદણ માર્કેટીંગ યાર્ડ ભાવ તા.12.12.2018 વાર.બુધવાર Read more »

ગીરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન અધિકારી આર. એલ. મીના ને અદકેરું વિદાયમાન

વન અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને તજજ્ઞો એ બિરદાવી ઐતિહાસિક કામગીરી ગીરના ઝંબાઝ શહીદો, ટ્રેકરો અને કર્મચારીઓ નું પણ કરવામાં આવ્યું સન્માન હનીફ ખોખર, જૂનાગઢ તા. 9 ડિસેમ્બર 2018, ગરવા... Read more »

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિ.-૨માં ઈકો ઘુસી, એક્ઝિટ ગેટનો કાચ તોડ્‌યો

અમદાવાદ સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૨માં એક કાર ઘુસી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઈકો વાન નંબર- ય્ત્ન-૦૧-ઇરૂ-૦૮૫૮ ના કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર એક્ઝિટ ગેટનો કાચ તોડી... Read more »

પ્રેમીને પામવા મહિલાએ બે યુવકો સાથે ૬ મહિનાની બાળકીનું કર્યું અપહરણ

બાયળના ભાથીજીના મુવાડા ખાતે બાળકોને રહેઠાણમાં મુકી મજુરી કામ અર્થી ગયેલા પરિવારજનોની બાળકીની ઉઠાંતરી થઈ હતી. જેની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી... Read more »

જસદણ પેટા ચૂંટણી : મત વિસ્તારમાં ૨૦મીએ ખાસ રજા જાહેર કરાઇ

૭૨-જસદણ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી આગામીઙ્ગ તા.૨૦ ડિસેમ્બરના રોજઙ્ગ યોજાનાર છે. આ વિસ્તારના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે આ મતવિભાગ/વિસ્તાર માટે રજા જાહેર કરવામાં આવી છે.આ... Read more »

અમદાવાદમાં રામોલ પોલીસને મળેલ બાતમીના આધારે હથીયારો સાથે પકડયો એક શખ્સ ને.

અમદાવાદમાં રામોલ પોલીસને મળેલ બાતમીના આધારે આશ્રિત પાર્ક નજીક સુમિતનગરમાં દરોડા પાડીને નરેંદ્રસિંહ લક્ષ્મણસિંહ રાજપુતના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી..અને તેના મકાનમાંથી હાથ બનાવટની પીસ્ટલ ટ્રેગરવાળી,દેશી તમંચો,રિવોલ્વર,એરગન,30 નંગ... Read more »

રાશિ ભવિષ્ય

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા ’દૈનિક’ (તા. 12/12/2018) આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ,... Read more »

ગ્લોબલ કોલાબોરેટીવ લર્નિંગ એવોર્ડ મેળવનાર GTU દેશની પ્રથમ યુનિવર્સિટી

અમદાવાદ- વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે બે મહિના મોકલવાના કાર્યક્રમ માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ને ઈનોવેશન ઈન ગ્લોબલ કોલાબોરેટીવ લર્નિંગ એવોર્ડ હાંસલ થયો છે. મુંબઈમાં ગત સપ્તાહે યોજાયેલી વર્લ્ડ એજ્યુકેશન સમિટમાં... Read more »

ભેદ ઉકેલાયો/ ધંધાની હરીફાઈમાં સોપારી આપી, ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર બની વેપારીની હત્યા કરી

પોલીસે હવે સોપારી લઈ હત્યા કરનારાઓને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે સિમેન્ટના ધંધામાં હરીફાઈના કારણે હરીફ વેપારીની 3 લાખમાં સોપારી આપી હત્યા કરાવનારાને સચિન પોલીસે પકડી પાડ્યો છે.... Read more »

યુનિવર્સિટીમાં LLMના પ્રશ્નપત્રો અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ આપવા રજૂઆત

પરીક્ષામાં અંગ્રેજીના પ્રશ્નો સમજવામાં મુશ્કેલી પડતી હોવાની એબીવીપીની રજૂઆત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ચાલતા કાયદા શાસ્ત્રના અનુસ્નાતક કોર્ષ (એલએલએમ)ના પ્રશ્નપત્રો ગુજરાતીમાં પણ આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી... Read more »

GTUની એકેડમિક કાઉન્સિલ બેઠકમા ડિપ્લોમા કોલેજ સંચાલકોનો હોબાળો

જીટીયુની આજે એકેડમિક કાઉન્સિલની બેઠક મળી હતી.જેમાં ડિપ્લોમા ઈજનેરી કોલેજોના સંચાલકોએ ડિટેન્શન પોલીસી અને સેમેસ્ટર સીસ્ટમ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.કોલેજોએ ૨૦ હજાર વિદ્યાર્થીઓએ ભરેલા ફીડબેક ફોર્મ પણ જીટીયુના... Read more »

મોત/ સુરતમાં લિફ્ટમાં ફસાતાં 9 વર્ષીય બાળકનું મોત, દોઢ વર્ષ પહેલા અકસ્માતમાં પિતાનું મોત થયું હતું

વિમલભાઈનો પુત્ર કૌશલ (ઉ.વ. 09) હીરાબાગ સ્થિત પી.પી.સવાણી સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો સરથાણામાં ડબલ ડોરની જૂની લિફ્ટમાં બે દરવાજા વચ્ચે ફસાઈ ગયા બાદ લિફ્ટ શરૂ થઈ જતાં... Read more »

લોકરક્ષકની નવી પરીક્ષામાં સેન્ટરો નહી બદલાયઃ અગાઉના સેન્ટરોમાં જ લેવાશે

લોક રક્ષક કેડરની વિવિધ જગ્યાઓ માટેની ભરતીમાં ગત ૨જી ડિસેમ્બરે આયોજિત લેખિત પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરાયા બાદ હવે ૬ઠ્ઠી જાન્યુઆરીએ ફરી પરીક્ષા આયોજિત થનાર છે. જેમાં... Read more »

જાણો રાજ્યપાલ આનંદીબહેનનો જવાબ

રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સૌથી સસ્પેન્સભર્યા પરિણામ મધ્ય પ્રદેશના રહ્યાં છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 116 બેઠકોની જરૂર છે. છેલ્લે મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ બહુમતથી બે ડગલા દૂર... Read more »

વસુંધરા રાજે ગરજીને કહ્યું સૌને હિંમત આપતા કે ભાજપ જ આવશે

પ્રાપ્ત સુત્રો દ્વારા રાજસ્થાનમાં પંદરમી વિધાનસભા ચૂંટણી બાદ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને વિપક્ષ કોંગ્રેસ બંને પ્રમુખ દળ ભારે બહુમતથી પોતાની સરકાર બનાવવાનો દાવો કરી રહેલ છે. જો... Read more »

 PM નરેન્દ્ર મોદીએ શું કહ્યું

5 રાજ્યોના વિધાનસભા ઇલેક્શનના રિઝલ્ટ બાદ કોંગ્રેસે છત્તીસગઢમાં કબજો કરી લીધો છે અને રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં પણ જીત ઓલમોસ્ટ હાંસલ કરી લીધી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કોંગ્રેસને... Read more »

માંગરોળ રહિજ ગામમાં નેશનલ હાઇવે ના કામમાં પુલમાં ગાબડું ,લોકો દ્વારા હાઇવે ચક્કાજામ કરાયો…

માંગરોળ રહિજ ગામે નેશનલ હાઇવેના કામમાં નબળા કામના ગાબડા સામે આવ્યા છે ,નબળા કામને લઈ ને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાઇવે પર ચક્કા જામના દ્રશ્યો સર્જાય... Read more »

સૌરાષ્ટ્રમાં ટીવીએસ ટ્રીપલીંગ નું શુટીંગ બાદ ધ ગ્રેટ ઠાકર હોટલમાં લંચ લેતા કલાકારો

સૌરાષ્ટ્રમાં ટીવીએસ ટ્રીપલીંગ નું શુટીંગ બાદ ધ ગ્રેટ ઠાકર હોટલમાં લંચ લેતા કલાકારો જોવા મળયા હતાં. સૌરાષ્ટ્રમાં કુદરતી સૌંદર્ય તથા પર્યટન સ્થળનું મહત્વ વધી રહયું છે ત્યારે હિંદી ફીલ્મ... Read more »

માંગરોળ ના શેપા ગામે ગૌ માસ ફેંકી જનાર આવરા તત્વોને પકડવા અને કાયદેસર કરવાની લોક માગ સાથે મામલતદાર અને પોલીસ એ.એસ.પી. ને હિન્દૂ/મુસ્લિમ લોકો દ્વારા આવેદન..

જૂનાગઢ માંગરોળના શેપા ગામે 2 દિવસ પહેલા કોઈ આવરા તત્વો દ્વારા માસ ને જાહેર રસ્તા આગળ ઠાલવવા મા આવ્યું હતું અને હિન્દૂ મિસ્લિમ એકતાનો ભંગ કરવાની કોસિસ કરવામાં આવી... Read more »

ખેતરમાં ઉગેલી ૯૦૦ મણ કડબ પાંજરાપોળને દાન આપતા જીવદયા પ્રેમી ભૂપતભાઇ સોલંકી

હાલમાં પાણી માટે વલખા મારતા માણસો જેમ પશુઓની સ્થિતિ દયનીય બની છે. તેવા સમયમાં ખૂબ જ આર્થિક તંત્રી અનુભવતી લીંબડીની પાંજરાપોળમાં દેશની સરહદમાં આર્મી મેન તરીકે ફરજ બજાવી સેવા... Read more »

ટ્રાફિક પોલીસનું આ નવું હેલ્મેટ ચાલકોની વધારશે મુશ્કેલી, જાણો શું છે ખાસિયત

ટ્રાફિક પોલીસનું આ નવું હેલ્મેટ ચાલકોની વધારશે મુશ્કેલી, જાણો શું છે ખાસિયત… હાલમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેકટ રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદમાં શરૂ થયો છે… હેલમેટ કેમેરા એચડી હોવાથી તેમા... Read more »

લીંબડી સ્મશાન ગેટનું ખાત મુર્હુત કરતા હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન

લીંબડી શહેરમાં આવેલ સ્મશાન ગેટનું ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. લીંબડી નગરપાલીકા દ્રારા આ સ્મશાન ગેટનું નિર્માણ કરવામાં આવશે. આ સંદર્ભે ખાત મુર્હુતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં... Read more »

ચૂંટણી પરિણામ ભાજપના અંતની શરૂઆત, આ કદાવર મહિલા નેતાએ આપી આ ધમકી

પાંચ રાજ્યોની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ તરફથી ભાજપને જોરદાર ટક્કર મળતાં હવે લોકસભાની ચૂંટણીમાં પણ ખરાખરીનો જંગ જામશે. રાજસ્થાન,, એમપી અને છત્તીસગઢમાં ભાજપના વોટ શેરિંગમાં ઘટાડો થતાં હવે... Read more »
Translate »