ભૂલભૂલૈયા થ્રીમાં માધુરી અને વિદ્યાનો ડાન્સ મુકાબલો હશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/madhuri-and-vidya-will-have-a-dance-competition-in-bhulabhoolaiyya-3/" left="-10"]

ભૂલભૂલૈયા થ્રીમાં માધુરી અને વિદ્યાનો ડાન્સ મુકાબલો હશે


કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા થ્રી'ને વધારે મનોરંજક અને ઝાકઝમાળભરી બનાવવા માટે તેમાં કેટલાય પ્રયોગો થઈ રહ્યા છે. મેકર્સ વિદ્યા બાલન તથા માધુરી દીક્ષિત બંનેના ડાન્સ મુકાબલા સાથેનું સોંગ પણ પ્લાન કરી  રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]