Sports Archives - AT THIS TIME

બજરંગ પુનિયાએ એશિયન કુસ્તી સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો

શિઆન (ચીન) – અહીં આજથી શરૂ થયેલી એશિયન કુસ્તી સ્પર્ધામાં ભારતના બજરંગ પુનિયાએ આજે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પુનિયા હાલ વિશ્વમાં નંબર-વન રેન્ક ધરાવે છે. એશિયન કુસ્તી સ્પર્ધામાં... Read more »

આઈપીએલ-2019ની ફાઈનલ મેચ 12 મેએ હૈદરાબાદમાં રમાશે

મુંબઈ – ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા (આઈપીએલ)ની હાલ ચાલી રહેલી 12મી આવૃત્તિની ફાઈનલ મેચ 12 મેએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. તામિલનાડુ ક્રિકેટ એસોસિએશને ચેન્નાઈના ચિદમ્બરમ... Read more »

વાળની દરેક ચિંતા માટે ઘરમાં જ માસ્ક બનાવો… તમારી જાતે જ

Courtesy: Nykaa.com તમારે તમારાં લાંબા વાળની ગંભીરતાથી કાળજી લેવાની જરૂર છે. તો એના માટે તમે શું કરશો? શું કોઈ નવા ખર્ચાળ સલૂનની અપોઈન્ટમેન્ટ લેશો? ના, એવું કરવાની જરૂર નથી. કેટલીક... Read more »

પૂર્વ સીજેઆઈ દીપક મિશ્રાઃ લોકોના અભિપ્રાયોના અવાજમાં તમારા અંદરના અવાજને ડૂબવા દેશો નહીં

અમદાવાદઃ “તમે જેટલું વધુ વાંચો, જેટલું વધુ જાણો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે કેટલું ઓછુ જાણો છો. જ્ઞાનની આ  વિશેષતા છે.” આ શીખ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ... Read more »

પ્રતિબંધને કારણે ગેમમાંથી બ્રેક મળ્યો એમાં મને ઘણું શીખવા મળ્યુંઃ હાર્દિક પંડ્યા

મુંબઈ – ટીવી શો ‘કોફી વિથ કરન’ના વિવાદ બાદ ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ આઈપીએલ-2019માં જોરદાર રીતે કમબેક કર્યું છે. પસંદગીકારોએ પણ એના આ શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં લઈને એને આગામી... Read more »

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાતઃ ધોનીના સહયોગી તરીકે કાર્તિકનો સમાવેશ; પંત આઉટ

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આવતી 30 મેથી 14 જુલાઈ સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની 15-સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. વિકેટકીપર... Read more »

ધ તાશ્કંદ ફાઈલ્સ: નો વન કિલ્ડ શાસ્ત્રીજી?

ફિલ્મઃ ધ તાશ્કંદ ફાઈલ્સ કલાકારોઃ નસીરુદ્દીન શાહ, શ્વેતા પ્રસાદ બસુ, મિથુન ચક્રવર્તી, પંકજ ત્રિપાઠી, વિનય પાઠક, પલ્લવી જોશી, રાજેશ શર્મા, પ્રકાશ બેલવાડી ડાયરેક્ટરઃ વિવેક રંજન અગ્નિહોત્રી અવધિઃ આશરે સવા... Read more »

IPLમાં રમતા ખેલાડીઓ પર ટેરર હુમલાનું ષડયંત્ર? મુંબઈમાં સુરક્ષા બંદોબસ્ત વધારે કડક બનાવાયો

મુંબઈ – હાલ દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ છવાઈ ગયેલો છે અને બીજી બાજુ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ સ્પર્ધાની 12મી આવૃત્તિ પણ રમાઈ રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ... Read more »

દીપક ચહરે સૌથી વધારે ડોટ બોલ ફેંકવાનો નવો આઈપીએલ રેકોર્ડ બનાવ્યો

ચેન્નાઈ – આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરે આ સ્પર્ધાના ઈતિહાસમાં સૌથી વધારે ડોટ બોલ ફેંકવાનો વિક્રમ પોતાને નામે કર્યો છે. જમણેરી ફાસ્ટ બોલર ચહરે ગઈ... Read more »

તેંડુલકરના ‘સુપર ફેન’ સુધીરને મળ્યો એવોર્ડ tet

દંતકથા સમાન ભૂતપૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકરને તો એમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઘણા એવોર્ડ મળ્યા હતા અને અત્યારે પણ અલગ સ્તરે મળી રહ્યા છે. તેંડુલકરની જેમ બીજા ઘણા ક્રિકેટરો અને... Read more »

આઈપીએલ-12ઃ કોહલીની બેંગલોર ટીમની પરાજયની હારમાળા યથાવત્: આજે દિલ્હી સામે હારી

બેંગલુરુ – આઈપીએલ-2019 અથવા આઈપીએલ-12 સ્પર્ધામાં જીત હજી પણ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હાથતાળી આપી રહી છે. આજે એનો એક વધુ – સતત છઠ્ઠો પરાજય થયો છે.... Read more »

શ્રીસાન્તને પત્ની સાથે ‘નચ બલિયે’માં ભાગ લેવો છે; BCCI ની મંજૂરી માગી

મુંબઈ – વિવાદાસ્પદ ક્રિકેટર એસ. શ્રીસાન્ત હવે રૂપેરી દુનિયા તરફ વળ્યો છે. એણે કહ્યું છે કે યુગલ ડાન્સ રિયાલિટી કોમ્પીટિશન ટીવી શો ‘નચ બલિયે’માં એની એની પત્ની ભૂવનેશ્વરી કુમારી... Read more »

શાહરૂખ ખાને લંડનમાં ફૂટબોલ મેચ જોઈ; મેસટ ઓઝીલને મળ્યો

લંડન – બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન ખેલકૂદપ્રેમી તરીકે જાણીતો છે. એ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો માલિક છે એટલું જ નહીં, પણ એ ફૂટબોલની રમતનો... Read more »

ટીમ ઈન્ડિયા શહેનશાહઃ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ ગદા સતત ત્રીજા વર્ષે જાળવી રાખી

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ (ગદા) અને તે માટે મળતું રૂ. 10 લાખ ડોલર (લગભગ 6.92 કરોડ રૂપિયા)નું ઈનામ આ વખતે સતત... Read more »

થર્ડ અમ્પાયર પર જવાબદારી વધારવાની જરૂર છે

આ વખતની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધા વિવાદોની રહી છે. એક મેચમાં ‘માંકડિંગ’ રનઆઉટનો કિસ્સો થયો અને બીજી એક મેચમાં અમ્પાયરે નો-બોલ ન જોતાં મામલો ગરમ થઈ ગયો.... Read more »

IPL-2019: નો-બોલ છબરડા બદલ કોહલીએ મેચ રેફરીની ઝાટકણી કાઢી

બેંગલુરુ – ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી આવૃત્તિમાં ગુરુવારે અહીં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનો પરાજય થયા બાદ બેંગલોર ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ખૂબ ભડકી ગયો... Read more »

IPL2019: રાજસ્થાન સામે પંજાબ જીત્યું, પણ કેપ્ટન અશ્વિન વિવાદમાં સપડાયો

જયપુર – ગઈ કાલે રાતે અહીં રમાઈ ગયેલી આઈપીએલ-2019ની મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને 14 રનથી હાર આપી હતી, પણ પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને રાજસ્થાનના નોન-સ્ટ્રાઈકર બેટ્સમેન જોસ... Read more »

RILએ તિરુમલા વેન્કટેશ્વર મંદિરને આપ્યું 1.11 કરોડનું દાન

મુંબઈ -મૂકેશ અંબાણીની કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભગવાન વેંન્કટેશ્વર મંદિરને 1.11 કરોડનું દાન કર્યું છે. મંદિરના એક અધિકારીએ તેમના નિવેદનમાં આ વાત કહી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર આ રકમ... Read more »

IPL2019: રાજસ્થાન સામે પંજાબ જીત્યું, પણ કેપ્ટન અશ્વિન વિવાદમાં સપડાયો

જયપુર – ગઈ કાલે રાતે અહીં રમાઈ ગયેલી આઈપીએલ-2019ની મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને 14 રનથી હાર આપી હતી, પણ પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને રાજસ્થાનના બેટ્સમેન જોસ બટલરને... Read more »

અશ્વિનની પીએમ મોદીને વિનંતી; ક્રિકેટરોને કોઈ પણ સ્થળે મતદાન કરવાની સુવિધા મળવી જોઈએ

ચંડીગઢ – ભારતની ક્રિકેટ ટીમના તેમજ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક મહત્ત્વની વિનંતી કરી છે. એણે મોદીને... Read more »

IPL2019: આન્દ્રે રસેલની જબ્બર ફટકાબાજી; કોલકાતા નાઈટ રાઈડર્સનો વિજયી પ્રારંભ

કોલકાતા – અહીંના ઈડન ગાર્ડન્સ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-12)ની મેચમાં, આન્દ્રે રસેલે ધુઆંધાર બેટિંગ કરીને તેની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદ પર 6-વિકેટથી જીત અપાવી છે. હૈદરાબાદ... Read more »

વાર્ષિક ટ્વેન્ટી-20 ક્રિકેટોત્સવ – આઈપીએલ2019ના આરંભે ચેન્નાઈ-બેંગલોર મુકાબલો

ચેન્નાઈ – ટીમ દીઠ 20 ઓવરોવાળી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની 12મી આવૃત્તિનો આવતીકાલથી અહીં આરંભ થશે. સ્પર્ધાની પ્રારંભિક મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો રોયલ... Read more »

આઈપીએલ 2019: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તેની પહેલી કમાણી શહીદોનાં પરિવારજનોને આપશે

ચેન્નાઈ – ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની 12મી મોસમનો આરંભ 23 માર્ચે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ... Read more »

આઈપીએલ-2019: ગ્રુપ તબક્કાનો કાર્યક્રમ જાહેરઃ પહેલી મેચ 23 મેએ ચેન્નાઈ વિ. બેંગલોર

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ 12મી ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાના ગ્રુપ તબક્કાની મેચોનો કાર્યક્રમ આજે જાહેર કરી દીધો છે. સ્પર્ધામાં કુલ આઠ ટીમ રમશે. તેઓ સાત મેચ... Read more »

ભારતને પાંચમી વન-ડેમાં 35-રનથી હરાવી ઓસ્ટ્રેલિયા સીરિઝ 3-2થી જીતી ગયું

નવી દિલ્હી – અહીંના ફિરોઝ શાહ કોટલા મેદાન ખાતે આજે પાંચમી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 35-રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ પાંચ-મેચોની સીરિઝ 3-2થી જીતી લીધી છે. આરોન ફિન્ચે ટોસ જીતી પહેલા... Read more »

IPL 2019નું કાઉન્ડડાઉન શરૂઃ મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેનિંગ શરૂ કરી

મુંબઈ – ભારતભરમાં અતિ લોકપ્રિય થયેલી અને ક્રિકેટશોખીન દેશોમાં જાણીતી થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા (IPL)ની 2019ની મોસમનો આવતી 23 માર્ચથી થઈ રહ્યો છે. સ્પર્ધાની પહેલી મેચ ગયા... Read more »

ગો-ડેડી છે ‘ICC વર્લ્ડ કપ-2019’ની સ્પોન્સર

ઈન્ટરનેટ વેબસાઈટ્સનાં નામો તથા રજિસ્ટ્રેશન મેનેજમેન્ટ બિઝનેસની અગ્રગણ્ય ભારતીય કંપની ગો-ડેડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થા સાથે તેના સહયોગની આજે જાહેરાત કરી છે અને તે આવતા મે મહિનામાં રમાનાર 12મી... Read more »

ભારતીય ખેલાડીઓને મિલિટરી કેપ્સ પહેરવાની અમે પરવાનગી આપી હતીઃ આઈસીસી

મુંબઈ – ગઈ 14 ફેબ્રુઆરીએ કશ્મીરના પુલવામા જિલ્લામાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠને ષડયંત્ર કરીને આત્મઘાતી હુમલો કરાવી ભારતના 40 જવાનોનાં જાન લીધા હતા. શહીદ જવાનો પ્રતિ લાગણી વ્યક્ત કરવા... Read more »

You're currently offline

Translate »