બરવાળા શહેર ખાતે મહોરમના તહેવારને લઈ તાજિયા જુલૂસ યોજાયું, હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન દ્રશ્યો સર્જાયા, મોટી સંખ્યામાં લોકો તાજિયા જુલૂસમાં જોડાયા અને તાજિયાના દર્શન કર્યા.
બરવાળા શહેર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ છેલ્લા 2 વર્ષથી કોરોના વાયરસના કારણે બંધ રખાયેલા તાજિયા જુલૂસને આ વર્ષે
Read more