Business – AT THIS TIME

બર્નસ્ટેઇનઃ 2021 સુધીમાં જિઓ હશે ભારતમાં નંબર 1 ટેલીકોમ કંપની

નવી દિલ્હીઃ ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણની રીલાયન્સ જિઓ ઇન્ફોકોમ વર્ષ 2021 સુધીમાં સૌથી વધુ આવક મેળવતી અને વર્ષ 2022 સુધીમાં સૌથી વધુ સબસ્ક્રાઈબર ધરાવતી દેશની નમ્બર 1... Read more »

3 રાજ્યોમાં ભાજપના 36 દિગ્ગજ નેતાઓની હાર, MP-રાજસ્થાનમાં સૌથી ખરાબ પ્રદર્શન

નવી દિલ્હી- મધ્ય પ્રદેશના પરિણામોની ઉત્સુક્તાની વચ્ચે તમામ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં તસવીર સ્પષ્ટ થઈ ચૂકી છે. છત્તીસગઢમાં કોંગ્રેસને બહુમત મળ્યું છે, તો બે રાજ્યોમાં એક અને બે સીટથી... Read more »

દરેક એલપીજી ગ્રાહકને મળે છે 50 લાખનો ઈન્શ્યોરન્સ, વાંચો વધુ વિગતો…

નવી દિલ્હીઃ એવા પ્રત્યેક ગ્રાહકો એલપીજી લાઈફ ઈન્શ્યોરન્સના વર્તુળમાં આવે છે કે જેઓ એલપીજી સિલિન્ડર સરકારી લાઈસન્સ પ્રાપ્ત એજન્સી પાસેથી ખરીદે છે. આના માટે ગ્રાહકે કોઈ જ પ્રીમિયમ ભરવું... Read more »

રાશિ ભવિષ્ય

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા ’દૈનિક’ (તા. 12/12/2018) આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ,... Read more »

શશીકાંતદાસ બન્યા રિઝર્વ બેંકના 25માં ગવર્નર

ઉર્જીત પટેલે રિઝર્વ બેંકના ગવર્નર પદ પરથી ગઇકાલે રાજીનામું આપ્યા બાદ આજે RBIના ગવર્નર તરીકે શશીકાંતદાસને નિયુક્ત કરવામાં આવ્યા છે. શશીકાંતદાસ 15માં ફાઇનાન્સ કમિશનના સભ્ય છે અને આર્થિક બાબતોના... Read more »

ચીન દ્વારા આઈફોનના વેચાણ પર પ્રતિબંધ, આ છે કારણ…

બેજિંગઃ ચીને પોતાના દેશમાં આઈફોનના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ વાતની જાણકારી ચિપ નિર્માણ કંપની ક્વાલકોમે આપી છે. ક્વાલકોમ અનુસાર ચીને આઈફોન વેચનારી કંપની પર પ્રતિબંધ લગાવી... Read more »

UN: અહીં બે કરોડ લોકો ભૂખ સામે ઝઝૂમી રહ્યાં છે, વૈશ્વિક સ્કેલ પર ફેઝ -5 માં આખેઆખો દેશ

યમનઃ સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે યુદ્ધ પ્રભાવિત યમનમાં બે કરોડ લોકો ભૂખ અને અઢી લાખ જેટલા લોકો તબાહીનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના માનવીય સહાયતાના પ્રમુખ માર્ક... Read more »

શક્તિકાંત દાસ છે રિઝર્વ બેન્કના નવા ગવર્નર; એમણે નોટબંધી કાયદો લાગુ કર્યો હતો

મુંબઈ – કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નવા ગવર્નર તરીકે ભૂતપૂર્વ નાણાસચિવ અને નાણાં પંચના સભ્ય શક્તિકાંત દાસની નિમણૂક કરી છે. શક્તિકાંત દાસને ત્રણ વર્ષની મુદત માટે RBIના... Read more »

આરબીઆઈ ગવર્નરના કાંટાળા તાજની દોડમાં છે આ ચાર નામ…

નવી દિલ્હીઃ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઊર્જિત પટેલે ગઈકાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાં બાદ એ સવાલ ઉભો થયો છે કે હવે ગવર્નર પદ... Read more »

પંચાંગ તા. 11/12/2018

Read more »

એસબીઆઈની હોમ લોન અને ઓટો લોન મોંઘી બની, બેંકે વધાર્યા લેન્ડિંગ રેટ્સ

નવી દિલ્હીઃ એચડીએફસી બેંક બાદ હવે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટમાં વધારો કર્યો છે. એસબીઆઈએ તમામ સમયગાળા માટે પોતાના એમીસીએલઆરમાં... Read more »

એસબીઆઈની હોમ લોન અને ઓટો લોન મોંઘી બની, બેંકે વધાર્યા લેન્ડિંગ રેટ્સ

નવી દિલ્હીઃ એચડીએફસી બેંક બાદ હવે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટમાં વધારો કર્યો છે. એસબીઆઈએ તમામ સમયગાળા માટે પોતાના એમીસીએલઆરમાં... Read more »

નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરતા પહેલાં જાણી લો આ પાંચ મહત્વની બાબતો

નવી દિલ્હી- નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) એ નિવૃત્તિ બચત યોજના છે, જે બજાર આધારિત વળતર આપે છે. ગ્રાહકો જે ફંડમાં રોકાણ કરે છે, એનપીએસ તેને પેન્શન ફંડ મેનેજરના માધ્યમથી... Read more »

ઇશા અંબાણીના પ્રિ-વેડિંગ સમારંભમાં હોલીવુડ સ્ટાર બીયોન્સ પહોંચી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્નના પ્રિ-વેડિંગ કાર્યક્રમમાં પરફોર્મ કરવા હોલીવુડની જાણીતી  સ્ટાર સિંગર બિયોન્સ આજે ઉદયપુર આવી પહોંચી હતી.  ગ્રેમી એવોર્ડ વિજેતા બીયોન્સ વ્હાઇટ બ્લેઝરમાં આવી પહોંચી... Read more »

દિલ્હીથી લંબાયા LRD પેપરલીકના તાર, નીલેશ વડોદરાનો રહેવાસી, થઈ વધુ ધરપકડો

ગાંધીનગર- લોકરક્ષકનું પેપર લીક મામલામાં સોમવારે ગાંધીનગર પોલીસ દ્વારા વધુ એક આરોપીની દિલ્હી અને એક આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી પકડવામાં આવેલા આરોપી વિનિત માથુરે  દિલ્હીમાં તમામ... Read more »

નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરતા પહેલાં જાણી લો આ પાંચ મહત્વની બાબતો

નવી દિલ્હી- નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) એ નિવૃત્તિ બચત યોજના છે, જે બજાર આધારિત વળતર આપે છે. ગ્રાહકો જે ફંડમાં રોકાણ કરે છે, એનપીએસ તેને પેન્શન ફંડ મેનેજરના માધ્યમથી... Read more »

શેરબજાર પર પડી એક્ઝિટ પોલની અસર; સેન્સેક્સની 700 પોઈન્ટની ગુલાંટ, ઈન્વેસ્ટરોને રૂ. 2.52 લાખ કરોડનો ફટકો

મુંબઈ – મૂડીબજારમાં સોમવારે ભારે ગભરાટભર્યા વાતાવરણ વચ્ચે મુંબઈ શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ 700 પોઈન્ટ જેટલો તૂટ્યો હતો. અનેક શેરો ઊંધા માથે પછડાયા હતા, એને કારણે બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન... Read more »

50,000 સુધીના વ્યાજ પર TDS નહી કાપવા સીબીડીટીએ બેંકોને કર્યું સૂચન

નવી દિલ્હીઃ બેંકોમાં ફિક્સ ડિપોઝીટની વ્યાજની રકમ 10 હજાર રુપિયાથી વધી જાય તો વર્તમાન સમયમાં બેંકો આવકવેરા ધારાની કમલ 194એ મુજબ 10 ટકા લેખે ટીડીએસ કાપી લે છે પરંતુ... Read more »

GST રિટર્નની હવે 31 માર્ચ સુધીમાં ભરી શકાશે

વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખીને નાણામંત્રાલયે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) વાર્ષિક રિટર્ન જમા કરાવવાની છેલ્લી તારીખ 3 મહિના લંબાવી 31 માર્ચ 2019 કરી દીધી છે. અગાઉ આ રિટર્ન ફોર્મ... Read more »

સ્વાદના રસિયાઓ….હોજરી પર ખોટો ત્રાસ ન ગુજારો

આપણા ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં ત્યાગ, તપશ્ચર્યા અને સંયમનું ઘણું જ મહત્ત્વ છે. અહીં સમયાંતરે તહેવારો આવતા રહે છે અને આપણા તહેવારોમાં સંયમને ઘણું મહત્ત્વ છે. હવે એ વાત... Read more »

સરકારે વાર્ષિક જીએસટી રિટર્ન ભરવાની તારીખ 31 માર્ચ સુધી વધારી

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયે જીએસટી વાર્ષિક રિટર્ન જમા કરાવવાની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ 2019 કરી દીધી છે. હવે વેપારીઓ 31 માર્ચ સુધીમાં વાર્ષિક રિટર્ન જમા કરાવી શકશે. સરકારના... Read more »

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઘટાડો… જાણો વધુ વિગતો…

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં આજે ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલ 70.70 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 65.30 રુપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ભાવમાં ઘટાડા બાદ પણ... Read more »

કેન્દ્ર સરકારની સરકારી કર્મચારીઓને ભેટ, સરકાર એનપીએસમાં આપશે વધારે યોગદાન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. કેબિનેટે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીમાં સરકારનું યોગદાન વધારીને મૂળ વેતનના 14 ટકા કરી દીધું છે. અત્યારે આ 10 ટકા... Read more »

પંચાંગ તા. 08/12/2018

Read more »

કેન્દ્ર સરકારની સરકારી કર્મચારીઓને ભેટ, સરકાર એનપીએસમાં આપશે વધારે યોગદાન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. કેબિનેટે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીમાં સરકારનું યોગદાન વધારીને મૂળ વેતનના 14 ટકા કરી દીધું છે. અત્યારે આ 10 ટકા... Read more »

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ બન્યા નવા આર્થિક સલાહકાર, 3 વર્ષનો કાર્યકાળ

કેન્દ્ર સરકારે ડો. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે. સુબ્રમણ્યમને આ પદ પર ત્રણ વર્ષ સુધી રહેશે. અત્યારે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં એસોસિએટ પ્રોફેસર છે... Read more »

પહેલી ટેસ્ટઃ અશ્વિનના તરખાટ બાદ હેડની હાફ સેન્ચુરીએ ઓસ્ટ્રેલિયાની સ્થિતિ સુધારી

એડીલેડ – અહીં રમાતી પહેલી ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ભારતના પહેલા દાવના 250 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટના ભોગે 191 રન કર્યા હતા. ગૃહ ટીમ ભારત કરતાં હજી... Read more »

GST સહેલી દ્વારા જીએસટીના અનુપાલન માટે થયાં એમઓયુ, જાણો વધુ વિગતો…

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીની ઉપસ્થિતીમાં આજે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને રાજ્યની ચાર અગ્રણી સહકારી સંસ્થાઓ વચ્ચે જીએસટી સહેલી દ્વારા જીએસટીના અનુપાલન માટેના એમઓયુ કરવામાં આવ્યા છે. વન... Read more »

ભારતીય દૂતાવાસના હસ્તક્ષેપ બાદ મીકા સિંહને અબુ ધાબીની જેલમાંથી છોડી મૂકાયો

દુબઈ – બોલીવૂડના વિવાદાસ્પદ ગાયક મીકા સિંહને યુએઈની જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો છે. બ્રાઝિલની 17 વર્ષની એક મોડેલ છોકરીને વાંધાજનક તસવીરો મોકલવાના ગુનાસર મીકા સિંહની દુબઈ પોલીસે ગઈ કાલે... Read more »

કૌભાંડી વિનય શાહની પત્નીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, નવા ઘટસ્ફોટની શક્યતા

અમદાવાદ- રૂપિયા 260 કરોડનું ફુલેકું ફેરવનાર વિનય શાહના પત્ની ભાર્ગવી શાહ ગઈકાલ મોડીરાતે સીઆઈડી સમક્ષ હાજર થયા હતા, ત્યારે આજે સીઆઈડી ક્રાઈમે પૂછપરછ કર્યા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ... Read more »
Translate »