રામનવમી પર ભવ્ય રામમંદિરમાં પ્રથમ જન્મોત્સવની ઉજવણી, સૂર્યકિરણથી ઝળહળ્યું રામલલાનું લલાટ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/celebrating-the-first-birth-festival-in-the-grand-ram-mandir-on-ram-navami-ramlalas-brow-lit-by-sun-rays/" left="-10"]

રામનવમી પર ભવ્ય રામમંદિરમાં પ્રથમ જન્મોત્સવની ઉજવણી, સૂર્યકિરણથી ઝળહળ્યું રામલલાનું લલાટ


જે રામ નવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ હોવાથી દેશભરમાંથી ભક્તોની ભીડ અયોધ્યા રામલલાના દર્શન કરવા ઉમટી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]