વિદ્યા બાલન-ઈલિયાનાની કરીના-કૃતિ સાથે ટક્કર ટળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vidya-balan-ileanas-kareena-kriti-clashed/" left="-10"]

વિદ્યા બાલન-ઈલિયાનાની કરીના-કૃતિ સાથે ટક્કર ટળી


વિદ્યા બાલન, ઇલિયાના ડિક્રુઝ અને પ્રતીક ગાંધીની 'દો ઓર દો પ્યાર'  આગામી ૨૯ માર્ચના રોજ રિલીઝ થવાની હતી.જોકે, આ જ દિવસે કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનનની 'ક્રૂ'  રિલીઝ થવાની છે. 'ક્રૂ'ની પ્રોડયૂસર એકતા કપૂર અને 'દો ઔર દો પ્યાર'ના પ્રોડયૂસર સમીર નાયર વચ્ચે લાંબા સમયથી રીલીઝ ડેટ આઘીપાછી કરવા પ્રયાસો ચાલી રહ્યા હતા. 'ક્રૂ'નાં પ્રમોશન માટે અત્યાર સુધી એકતા કપૂર બહુ મોટો ખર્ચ કરી ચુકી હોવાથી છેવટે સમીર નાયરે નમતું જોખ્યું હતું અને હવે તેમની ફિલ્મ તા. ૧૯મી એપ્રિલે રીલીઝ કરવાનું નક્કી કર્યું હતું.

1708926640202-0" data-google-query-id="CNrGzcmHyYUDFViGZgIdzewM4Q">

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]