Prantij Archives - Page 3 of 7 - At This Time

ખેરોલમાં ગામ માં પાર્ક કરેલ કારમાં અચાનક આગ લાગી

તલોદ તાલુકાના ખેરોલ ગામમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલ પરિવારની પાર્કિંગ કરેલ કારમાં એકાએક ધૂમાડા નિકળવા સાથે આગ લાગતા સ્થાનિકો

Read more

હવેલીનો ૧૦૨મો પાટોત્સવ ઉજવાયો

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ ખાતે શ્રી ગોવર્ધનાથજીની પ્રાચિન હવેલી પરિસર ખાતે ૧૦૨મા પાટોત્સવ નિમિત્તે પૂજા-પાઠ, આરતી અને મહાપ્રસાદના આયોજન

Read more

વિદેશી દારૂની ૧૨ પેટી ભરેલી કાર સાથે અમદાવાદનો શખ્સ ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાએલસીબીની ટીમ લોકસભા ચૂંટણી સંદર્ભે પ્રાંતિજના મજરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક કાળા કલરની કાર વિદેશી દારૂનો જથ્થો

Read more

તસ્કરોએ ૧૦ દિવસમાં ૧૫ જગ્યાએ તાળા તોડયાઃ નગરજનોના જાન-માલના રક્ષણની માંગ

મોડાસાના અમુલ કોમ્પલેક્ષમાં એક સાથે સાત દુકાનો ઓફિસોને તાળાં તૂટ્યાં લાખોની ચોરી. રવિવારની રાત્રે કોમ્પલેક્ષમાં ઘૂસેલા તસ્કરોએ શરાફી મંડળી, બ્યુટીપાર્લર,

Read more

શામળાજી-હિંમતનગર હાઈવે પર ૧૨ કલાકમાં જ ટ્રક અને કારમાં ભીષણ આગ ભભૂકી ઊઠી

ઉનાળાની શરૂઆત સાથે જ અરવલ્લીમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ડુંગર અને ખેતરોમાં અનેક જગ્યાએ આગ લાગ્યા બાદ હવે

Read more

તલોદ જલારામ સત્સંગ હોલ ખાતે સુંદરકાંડ યોજાયો

તલોદ જલારામ સત્સંગ હોલ ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે દિપકભાઈ ચોટાઈ પરિવાર દ્વારા સુંદરકાંડ નું આયોજન કરવામાં આવતા આ પ્રસંગે તલોદ

Read more

વાવ ખાતે વિરબાવજીનો જન્મોત્સવ ઊજવાયો

તલોદ તાલુકાના વાવ ખાતે આવેલ વિરેશ્વર મહાદેવ મંદિરમાં બુધવારે વિરબાવજીના જન્મદિવસને સંભારણું બનાવવાના ભાગરૂપે હિંમતનગર રેડક્રોસ સોસાયટી અને અમદાવાદના સંયુક્ત

Read more

મોહનપુર ખાતે સન્માન સત્કાર સમારંભ યોજાયો

નિવૃત્ત ડીવાયએસપી જે.જે.મેવાડા નિવૃત્ત થતા તેમનો સન્માન સમારંભ મોહનપુર ખાતે યોજવામાં આવ્યો હતો. બૌદ્ધ વંદનાથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. મોહનપુર

Read more

લગ્નોની સિઝનમાં બાળલગ્નનું દૂષણ વકર્યું

સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ૧૫ બાળલગ્ન અટકાવ્યાનો દાવો. બાળ સુરક્ષા વિભાગની સતર્કતાથી સગીર બાળાઓ બાલિકાવધુ થતાં બચી ગઈ. સાબરકાંઠા બાળ સુરક્ષા

Read more

પ્રાંતિજના રાસલોડ ગામે હનુમાન જયંતિની ઉજવણી

પ્રાંતિજ તાલુકાના રાસલોડ ગામમાં આવેલા કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની ભક્તો દ્વારા ધામધૂમથી

Read more

તલોદ તાલુકામાં હનુમાન જયંતિની ઉજવણી

તલોદ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રોકડિયા હનુમાન દાદાના મંદિરે પૂજા, હવન અને ધાર્મિક

Read more

માધવગઢની સ્કૂલના બાળકો માટે સમર કેમ્પ

તલોદ તાલુકાના માધવગઢમાં આવેલી ટ્રિનિટી સ્કૂલના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Read more

સાબરકાંઠામાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-૨

હિંમતનગરના દેધરોટા, હાપામાં ભાજપના ઉમેદવારને પ્રચાર કરતાં રોકવામાં આવ્યા. પોલીસની ટીમે દોડી જઈ મામલો શાંત પાડયો ઉમેદવાર-ટેકેદારોને રૂટ બદલવાની ફરજ

Read more

તલોદ-સાબરડેરી રોડ પર બાઈકે ટક્કર મારતાં એકનું મોત નિપજ્યું

હિંમતનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તલોદ-સાબરડેરી રોડ પર થઈને ૧૨ દિવસ અગાઉ પસાર થઈ રહેલ એક બાઈકના ચાલકે ડ્રાઈવીંગ

Read more

હરસોલના રામભક્ત પદયાત્રા કરી ૫૭ દિવસે અયોધ્યા પહોંચ્યા

હરસોલના ૭૦ વર્ષીય બ્રાહ્મણ ભીખાભાઈ રાવલે એવી માનતા રાખી હતી કે, અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિ પૂર્ણ માહોલમાં

Read more

મોબાઈલના અતિક્રમણ સામે ઝઝુમી રહ્યા છે પુસ્તકાલયો

આજેવિશ્વપુસ્તકદિન જિલ્લાના ૧૦ સરકારી પુસ્તકાલયોમાં ૧.૭૫ લાખ પુસ્તકોનો સંગ્રહ. બંને જિલ્લાના પુસ્તકાલયોમાં અઢળક સારા પુસ્તકો પરંતુ મોટાભાગના કોઈએ વાંચ્યા નથી,

Read more

ચૈત્રી પૂનમના મેળાના બીજા દિવસે શ્રધ્ધાનો મહાસાગર છલકાયો

યાત્રાધામ બહુચરાજીમાં મેળાના બીજા દિવસે ત્રણ લાખ શ્રદ્ધાળુ ઉમટ્યાં. પદયાત્રા કરી તથા વાહનોમાં આવેલા ભક્તોએ માતાજીનાં ચરણોમાં શિશ ઝુકાવ્યા ગરમી

Read more

તલોદમાં મતદાર જાગૃતિ માટે રેલી

તલોદના શિક્ષણ વિભાગ દ્વારા મતદાન જન જાગૃતિ અભિયાન અંતર્ગત બાઈક, કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.સિગ્નેચર કેમ્પેઈન બાદ રેલીનું પ્રસ્થાન

Read more

વેપારીઓ, લારીઓ અને પાથરણાંવાળા દ્વારા દબાણ કરાતા વાહન ચાલકોને ભારે હાલાકી

જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. પ્રાંતિજ શહેરમાં આડેધડ વાહન પાર્ક કરાતા ટ્રાફિકની સમસ્યા. પ્રાંતિજ શહેરના બજાર ચોક સહિતના

Read more

ભિલોડાના ગલીસેમરો ગામે મકાનમાંથી ૧૭.૯૦૦ કિલો ગાંજા સાથે શખ્સ પકડાયો

રાજસ્થાનથી બાઇક ઉપર ગાંજો લઈ આવીને શખ્સ ઘરે વેપલો કરતા એસઓજીએ દરોડા પાડ્યાં, ગાંજા સહિત ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત. આરોપી

Read more

હિંમતનગરના રાયગઢ ખાતે અગ્નિષ્ટોમ મહાસોમયાગ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ખાતે યોજાયેલા અગ્નિષ્ટોમ મહાસોમયાગના ત્રીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. અગ્નિહોત્ર આશ્રમ ખાતે ૯૦

Read more

વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો, હાઈવે ચક્કાજામ કરી રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો

મહાકાલ સેનાના અધ્યક્ષને પોલીસ ઘરેથી ઉઠાવી લેતા ક્ષત્રિય સમાજના લોકો વિફર્યા. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયાણીઓ અંગે કરેલી ટીપ્પણી હજુ પણ ભાજપ

Read more

શામળાજી મંદિરમાં તા. ૨૩મીને ચૈત્ર સુદ પૂનમે શ્રી ઠાકોરજીના દર્શનનો સમય

યાત્રાધામ શામળાજીના મંદિરમાં તા. ૨૩મી એપ્રિલને મંગળવારે ચૈત્ર સુદ પૂનમે શ્રી ઠાકોરજીના દર્શન માટે ભાવિકો મોટીસંખ્યામાં ઉમટી પડશે. જેના પગલે

Read more