તલોદ-સાબરડેરી રોડ પર બાઈકે ટક્કર મારતાં એકનું મોત નિપજ્યું - At This Time

તલોદ-સાબરડેરી રોડ પર બાઈકે ટક્કર મારતાં એકનું મોત નિપજ્યું


હિંમતનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તલોદ-સાબરડેરી રોડ પર થઈને ૧૨ દિવસ અગાઉ પસાર થઈ રહેલ એક બાઈકના ચાલકે ડ્રાઈવીંગ દરમિયાન સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દઈ બાઈકને સ્લિપ ખવડાવી હતી તથા બે પદયાત્રીઓને ટક્કર મારી હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયાની ફરિયાદ રવિવારે હિંમતનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. બાઈકચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઈક સ્લિપ ખાતા ચાલકનું મોત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.