ખેરોલમાં ગામ માં પાર્ક કરેલ કારમાં અચાનક આગ લાગી - At This Time

ખેરોલમાં ગામ માં પાર્ક કરેલ કારમાં અચાનક આગ લાગી


તલોદ તાલુકાના ખેરોલ ગામમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલ પરિવારની પાર્કિંગ કરેલ કારમાં એકાએક ધૂમાડા નિકળવા સાથે આગ લાગતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા.આ બર્નિંગ કારને બુઝાવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો.સદ્દનસીબે કોઈ જાનહાની નહી થતાં સ્થાનિકો રાહતનો શ્વાસ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.