તલોદ તાલુકામાં હનુમાન જયંતિની ઉજવણી - At This Time

તલોદ તાલુકામાં હનુમાન જયંતિની ઉજવણી


તલોદ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રોકડિયા હનુમાન દાદાના મંદિરે પૂજા, હવન અને ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હનુમાનદાદાની પૂજા- અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.