મોબાઈલના અતિક્રમણ સામે ઝઝુમી રહ્યા છે પુસ્તકાલયો - At This Time

મોબાઈલના અતિક્રમણ સામે ઝઝુમી રહ્યા છે પુસ્તકાલયો


આજેવિશ્વપુસ્તકદિન જિલ્લાના ૧૦ સરકારી પુસ્તકાલયોમાં ૧.૭૫ લાખ પુસ્તકોનો સંગ્રહ. બંને જિલ્લાના પુસ્તકાલયોમાં અઢળક સારા પુસ્તકો પરંતુ મોટાભાગના કોઈએ વાંચ્યા નથી, ૩ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ. આમ તો બૃહદ સાબરકાંઠા એટલે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો સાહિત્યનો ખજાનો ગણાય છે. જિલ્લામાં સરકારી પુસ્તકાલયો ઉપરાંત શાળાઓમાં પણ પુસ્તકાલયો આજેય મોજૂદ છે પરંતુ તેની યોગ્ય જાળવણી થઈ નથી. કાં તો પુસ્તકો હોય છતાં તેને વાંચનારુ કોઈ ન હોય તેવી સ્થિતિ ઠેકઠેકાણે જોવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.