માધવગઢની સ્કૂલના બાળકો માટે સમર કેમ્પ - At This Time

માધવગઢની સ્કૂલના બાળકો માટે સમર કેમ્પ


તલોદ તાલુકાના માધવગઢમાં આવેલી ટ્રિનિટી સ્કૂલના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, અને બાળકોએ અનેકવિધ પ્રવૃત્તિઓની તાલીમ આપવામાં આવી હતી. આ કેમ્પમાં ખાનગી હોસ્પિટલના સંચાલક, ટ્રસ્ટી અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.