તલોદમાં મતદાર જાગૃતિ માટે રેલી - At This Time

તલોદમાં મતદાર જાગૃતિ માટે રેલી


તલોદના શિક્ષણ વિભાગ દ્વારા મતદાન જન જાગૃતિ અભિયાન અંતર્ગત બાઈક, કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.સિગ્નેચર કેમ્પેઈન બાદ રેલીનું પ્રસ્થાન જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરાવ્યું હતું.જેમાંપ્લે કાર્ડ અને બેનર્સ સાથે ની આ રેલી થકી મતદારોએ અવશ્ય મતદાન કરે તેવો ઉમદા હેતુ હતો.તેમ બી આર સી.કો. ઓ. પિંકેશ પટેલ એ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.