તલોદના પોયડા ખાતે ૧૭મો પાટોત્સવ યોજાયો - At This Time

તલોદના પોયડા ખાતે ૧૭મો પાટોત્સવ યોજાયો


તલોદના પોયડા ખાતે પ્રતિ વર્ષની જેમ ચાલુ સાલે મહાકાળી માતાજીનો ૧૭મા પાટોત્સવનું આયોજન કરવામાં આવતા આ પ્રસંગે માતાજીનું હોમ હવન અને મહાપ્રસાદી અને દર્શનનો લ્હાવો લઈ ભાવિક ભક્તો ધન્યતા અનુભવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.