તલોદ જલારામ સત્સંગ હોલ ખાતે સુંદરકાંડ યોજાયો - At This Time

તલોદ જલારામ સત્સંગ હોલ ખાતે સુંદરકાંડ યોજાયો


તલોદ જલારામ સત્સંગ હોલ ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે દિપકભાઈ ચોટાઈ પરિવાર દ્વારા સુંદરકાંડ નું આયોજન કરવામાં આવતા આ પ્રસંગે તલોદ સહિત આસપાસના ભાવિક ભક્તો, યુવાનો, મહિલાઓ સૌ ઉપસ્થિત રહી સમૂહમાં સુંદરકાંડ પાઠનું પઠન, હનુમાન ચાલીસા, આરતી ૠદર્શન અને મહાપ્રસાદીનો લ્હાવો લઈ ભાવિકો ધન્ય બન્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.