વેપારીઓ, લારીઓ અને પાથરણાંવાળા દ્વારા દબાણ કરાતા વાહન ચાલકોને ભારે હાલાકી - At This Time

વેપારીઓ, લારીઓ અને પાથરણાંવાળા દ્વારા દબાણ કરાતા વાહન ચાલકોને ભારે હાલાકી


જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. પ્રાંતિજ શહેરમાં આડેધડ વાહન પાર્ક કરાતા ટ્રાફિકની સમસ્યા. પ્રાંતિજ શહેરના બજાર ચોક સહિતના વિસ્તારોમાં દુકાનદારો અને ખરીદી માટે આવતા ગ્રાહકો દ્વારી આડેધડ વાહન પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તેમજ વેપારીઓ, લારીઓ અને પાથરણાંવાળા દ્વારા દબાણ કરાતા અવરજવર કરતા લોકો અને વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.