દૂધ ની ટેન્કર સાથે અથડાતાં બાઇક ચાલક નું મોત - At This Time

દૂધ ની ટેન્કર સાથે અથડાતાં બાઇક ચાલક નું મોત


તલોદ તાલુકા ના ટી આર ચોકડી પાસે ગઈ કાલે રાત્રે 10:00 વાગે સાબર ડેરી ની દૂધ થી ભરેલી ટેન્કર ઊજેડીયા બાજુ થી હિંમતનગર જઈ રઈ હતી ત્યારે તલોદ ટાવર થી બુલેટ બાઇક લઇને હરસોલ બાજુ જતા અમિત દેસાઈ અને માધવ પટેલ ની ટેન્કર સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો જેમાં માધવગઢ ના રહેવાસી અમિત દેસાઈ ની ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને માધવ પટેલ તલોદ ના રહેવાસી ને 108 માં સારવાર માટે ખસેડવા માં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.