હળવદમાં દાસારામ બાપા ની 384 મી જન્મ જયંતી ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

હળવદમાં દાસારામ બાપા ની 384 મી જન્મ જયંતી ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ


હળવદમાં દાસારામ બાપા ની 384 મી જન્મ જયંતી
ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

નાની બાળાઓ દ્વારા સામૈયુ કરી ને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું

હળવદ ધાંગધ્રાના સમસ્ત સગર સમાજ દ્વારા આયોજિત હળવદ તાલુકાના રોડ ઉપર વાડી વિસ્તારમાં શ્રી દાસારામ બાપા ની 384 મી જન્મ જયંતી મહોત્સવ આયોજિત હળવદ ધાંગધ્રા તાલુકા તમામ સગર સમાજ આમંત્રણ ને માન આપીને મુખ્ય આમંત્રિત પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય તાલુકા ભાજપ પ્રમુખ વાસુભાઈ પટેલ તેમજ હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દવે .મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ તેમજ બીપીનભાઈ દવે પૂર્વ જિલ્લા પ્રમુખ મોરબી જિલ્લા બીજેપી સનીભાઈ પટેલ .ઘનશ્યામભાઈ પટેલ અશ્વિનભાઈ કણઝરીયા નગરપાલિકા હળવદ ચેરમેન ભાવેશભાઈ ઠક્કર બજરંગ દળ પ્રદેશ અધ્યક્ષ તેમજ વિપુલભાઈ સગર ઉપપ્રમુખ હળવદ શહેર યુવા ભાજપ તેમજ ગોગનભાઈ સગર .ધનસુખભાઈ સગર યુવક મંડળ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સફળ બનાવવા ક્ષત્રિય સૂર્યવંશી સગર યુવક મંડળ ઝાલાવાડ તરફથી કરવામાં આવેલ હતું ‌હળવદ ધ્રાંગધ્રા ના સગર સમાજ યુવાનોએ ભારે જહેમતઉઠાવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »