ધો.10ની વિદ્યાર્થિનીનું અપહરણ કરી હોટેલમાં જઇ વિધર્મીએ દુષ્કર્મ આચર્યું - At This Time

ધો.10ની વિદ્યાર્થિનીનું અપહરણ કરી હોટેલમાં જઇ વિધર્મીએ દુષ્કર્મ આચર્યું


રાજકોટમાં સ્કૂલે જતી બાળાનું અપહરણ કરી હોટેલમાં લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદમાં તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વિશેષ પૂછતાછ હાથ ધરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં એક વિસ્તારમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્કૂલે ગયા બાદ લાપતા થઇ જતા તેના પરિવારે તેની શોધખોળ કરી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.