Fuel Rates: ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત

Fuel Rates: ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત


નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડા વચ્ચે ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »