kamlesh Mehta, Author at At This Time

મેંદરડા મામલતદાર કચેરીના મામલતદાર તરીકે ફરજ બજાવતા આર એન કરમટા વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતા મેંદરડા ભાજપ પરિવાર સહિત આગેવાનોએ કરમટા સાહેબ ને સન્માનિત કરી વિદાય આપેલ

મેંદરડા ના મામલતદાર વહી મર્યાદા ના લીધે નિવૃત્ત થતા સન્માનિત કરી વિદાય આપવામાં આવે મેંદરડા તાલુકા ભાજપ પરિવાર તેમજ ધારાસભ્ય

Read more

મેંદરડા પોલીસ મેંદરડા પોલીસ દ્વારા બાતમીના આધારે જુદા જુદા સ્થળો પર રેડ કરવામાં આવેલ જેમાં દેશીદારૂ બનાવનાર આરોપી ફરાર જ્યારે ભાલછેલ ના છ શકુનીઓ પોલીસના હાથે ઝડપાયા વધુ તપાસ પીએસઆઇ મોરી ચલાવી રહ્યા છે                                    જ્યારે બીજા કિસ્સામાં મેંદરડા પોલીસ દ્વારા તાલુકાના ભાલછેલ ગામે જુગારનો દરોડો પાડવા દ્વારા જુગાર અને દેશી દારૂ બનાવતા ઈશમો પર રેડ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે પીએસઆઇ કે એમ મોરી એ બાતમી ના આધારે રેડ કરી રોકડ રકમ અને મુદ્દા માલ સહિત જુગારના છ આરોપી ની ધરપકડ કરેલ જ્યારે દારૂ બનાવનાર આરોપી ફરાર

મેંદરડા પોલીસ દ્વારા બાતમીના આધારેજુદા જુદા સ્થળો પર રેડ કરવામાં આવેલ દેશી દારૂ બનાવનાર આરોપી ફરાર …..જુગાર રમતા  છ આરોપીઓની

Read more

નાની ખોડીયાર તથા મેંદડા માંથી આયુર્વેદિક દેવાના નામે રસીલા પદાર્થો વેચતાં ત્રણ પકડાયા વધુ તપાસ પી.એસ.આઇ મોરી દ્વારા ચલાવવામાં આવી રહેલ છે

મેંદરડા:- જુનાગઢ:- કમલેશ મહેતા નાની ખોડીયાર તથા મેંદરડા માંથી આયુર્વેદિક દવા ના નામે નસીલા પદાર્થ વેચતા ત્રણ શખ્સો પકડાયા મેંદરડા

Read more

મેંદરડા સરકારી હોસ્પિટલ માં એક્સરે મશીન બંધ હોવાના કારણે લોકો ને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે સાંસદની ગ્રાન્ટ દ્વારા એક્સરે મશીન અર્પણ કરવામાં આવેલ પરંતુ ડિજિટલ ઇસ્ટોલેશન ન થવાના કારણે લોકો હેરાન પરેશાન…….

મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે એક્સરે મશીન ઇન્સ્ટોલેશનના વાંકે બંધ મેંદરડા શહેર અને તાલુકા ના આશરે ૫૦ કરતા પણ વધુ ગામોના

Read more

માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી નો સભાસદ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મેંદરડા સિંધી સમાજ ખાતે સ્નેહ મિલન સાથોસાથ વાર્ષિક સાધારણ સભા યોજાઈ

માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી નો સભાસદ સ્નેહમિલન વાર્ષિક સાધારણ સભા યોજાયો મેંદરડા માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ શાખા નો વાર્ષિક સાધારણ સભામાં

Read more

મેંદરડા ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2022 અંતર્ગત લોકોને જાગૃત કરવા માટે અને ભાજપ પરિવાર સદસ્ય બનાવવા માટે મેંદરડા તાલુકા ભાજપ પરિવાર દ્વારા કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય જવાહર ભાઈ ચાવડા દ્વારા સ્ટીકર લગાવી લોકોને સદસ્ય બનાવ્યા

મેંદરડા ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2022 અંતર્ગત મારો પરિવાર ભાજપ

Read more

મેંદરડા આંબેડકર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને હિન્દું સંગઠનો દ્વારા પુતળા દહન નો કાર્યક્રમ યોજાયો જેમાં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેહાદી ત્રાસવાદીઓને ફાંસીની સજા માંગ કરી

મેંદરડા માં પુતળા દહન સાથે હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવેલ હિંન્દુ સમાજ ના કનૈયાલાલ ની જેહાદીઓએ કરેલી

Read more

મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર નો ૬૧મા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવેલ આજથી ૬૧ વર્ષ પહેલા શ્રી વસનજી પુરુષોત્તમ લાઠીયા દ્વારા લોક હિતાર્થે આ હોસ્પિટલ બનાવવામાં આવેલ હતી જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે

મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર નો 61 મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી🙏 મેંદરડા સરકારી હોસ્પિટલ ની સ્થાપના આજથી ૬૧ વર્ષ

Read more

મેંદરડા સ્થિત સાસણ રોડ પર આવેલ શ્રી ગાયત્રી વિનય મંદિર શાળાએ વર્ષ ૨૦૨૨ નું ધોરણ ૧૦ નું ઉત્કૃષ્ટ ૮૨.૭૦ ટકા પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે ત્યારે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉલ્લાસ જોવામાં આવ્યો છે

મેંદરડા શ્રી ગાયત્રી વિનય મંદિર નું ઝળહળ તું ૮૨.૭૦ ટકા પરિણામ. સ્વ શ્રી મકવાણા એભલભાઈ અમરાભાઇ શૈક્ષણિક સંકુલ મેંદરડા ના

Read more

મેંદરડા ગેબનસાહ પીર દરગાહ ખાતે સુમરા પરિવાર દ્વારા આયોજિત સમુહ શાદિ નું આયોજન કરવામાં આવેલ જેમાં મુસ્લિમ સમાજ ના લોકો અગ્રણીઓ, રાજકીય બિનરાજકીય સહીત ના અનેક મહાનુભાવો ની ઉપસ્થિતિ માં સમુહ શાદિ યોજાયેલ આ સમુહ શાદિ માં ૧૮ જેટલાં દુલ્હા દુલ્હન જોડાઇ પ્રભુતામાં પગલાં પાડશે

મેંદરડા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ શાદી નું આયોજન કરવામા આવેલ                   

Read more

આહીર સમાજનુ હીર અને મેંદરડા તાલુકા નાં ભિષ્મ પિતામહ દરેક સમાજની સાથે ચાલનારાં તમામ ભારતીય જનતા પાર્ટી પરિવાર ના આદર્શ અને પથદર્શક એવાં શ્રી દેવાણંદભાઈ સામતભાઈ સોલંકી ને ૭૫મા જન્મદિવસ પર લાખ લાખ અભિનંદન સહ શુભેચ્છાઓ 💐💐💐💐💐💐💐💐

આહિર સમાજના હિરને ૭૫માં જન્મદિવસે લાખ લાખ અભિનંદન ————————————— પૂર્વ પશુપાલન મંત્રી શ્રી ગુજરાત સરકાર પરમધામવાસી શ્રી દેવાણંદભાઈ સામતભાઈ સોલંકી

Read more

મેંદરડા ખાતે ભગવાન પરશુરામ દાદાના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી ખાખી મઢી રામજી મંદિર ના મહંત સુખરામદાસ બાપુ ના સાનિધ્યમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી ભુદેવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી

મેંદરડા તાલુકાના ભૂદેવો દ્વારા ભગવાન પરશુરામ પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવેલ. મેંદરડા ખાતે ખાખીમઢી રામજી મંદિરે મહંત શ્રી સુખરામ દાસ

Read more

મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ અને લોક કલ્યાણ સમિતિ દ્વારા રોગ/ નિદાન સારવાર મફત દવા લેબોરેટરી સહીત તમામ ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમા ૩૭૨ દર્દીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધેલ હતો

મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન દ્વારા નિષ્ણાત તબીબો દ્વારા સેવા આપવામાં આવેલ.     

Read more

મેંદરડા સ્થિત હરીધામ વૃધ્ધાશ્રમ ખાતે ધરડા વડીલો ની વ્હારે મેંદરડા લોક કલ્યાણ સમિતિ હરીધામ વૃધ્ધાશ્રમ ના ચેરમેન દ્વારા લોક કલ્યાણ સમિતિના તમામ હોદ્દેદારો નો આભાર માન્યો

તારીખ ૩૦/૦૪/૨૦૨૨ ના રોજ મેંદરડા સ્થિત લોક કલ્યાણ સમિતિ દ્વારા હરીધામ વૃધા આશ્રમ મા રહેતા અસહાય વૃંધો ને આશ્રય આપી

Read more

મેંદરડા ખાતે પીપળેસ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.પાવનકારી પર્વ શ્રી હનુમાન જયંતી ના શુભદિવસથી વિધિવિધાન સાથે પ્રતિષ્ઠાવિધિ શાસ્ત્રીઓ દ્વારા સરુકરવામા આવેલ જેમાં શિવભક્તો ખુબ મોટીસંખ્યામાં જોડાયા.આ મંદિર માં બિરાજમાન પીપળેસ્વર મહાદેવ આશરે ૧૦૦ વર્ષજુની શિવલીંગ તથા તમામ દેવી દેવતાઓ ને પુનઃ સ્થાપિત કરવામાં આવેલ છે

મેંદરડા ખાતે આવેલ ૧૦૦ વર્ષ જુના પીપળેશ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મેંદરડા વાણીયા મહાજન વાડી પાસે આવેલ પીપળેશ્વર

Read more

મેંદરડા ગ્રામ પંચાયત કચેરી પાસે આવેલા પવન પુત્ર હનુમાનજી મહારાજની જયંતિ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી આ ઉજવણી શહેર ના તમામ લોકો દ્વારા સેવાયજ્ઞ માં જોડાયાં હતાં

મેંદરડા ખાતે પવનપુત્ર હનુમાનજી મહારાજની જયંતિ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ……… હનુમાન જયંતીની ઉજવણીમાં હિન્દુ મુસ્લિમ સમાજ ની એકતા ના

Read more

મેંદરડા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ની ૧૩૧મી જન્મજયંતી ની ઉજવણી વિસ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,દુર્ગા વાહિની અને મેંદરડા તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ માં તમામ દળ ના સભ્યો અને નાની બાળાઓ જોડાયેલી હતી

મેંદરડા ખાતે બાબાસાહેબ ડો. આંબેડકર ની ૧૩૧ મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી. મેંદરડા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,

Read more

મેંદરડા ખાતે વણકર સમાજ દ્વારા ડો.બાબાસાહે આંબેડકર ની ૧૩૧ મી જન્મજયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી શહેર ના વિવિધ રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા માં દરેક સમાજ ના લોકો બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા

મેંદરડા ખાતે બંધારણના ઘડવૈયા મહાપુરુષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતી ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ.       

Read more

મેંદરડા જે પી હાઇસ્કુલ ખાતે તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં નવી પેનલનો વિજય થતાં કરેલા વાયદાઓ પૂર્ણ કરવા ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ જેમાં લોકો દ્વારા વિવિધ પ્રશ્નો રજું થતાં નિરાકરણ લાવવા પ્રયતનો

મેંદરડા ગ્રામ પંચાયતની જી પી હાઈસ્કૂલ સ્કુલ ના ગ્રાઉન્ડમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ જેમાં મેંદરડા ગ્રામ પંચાયત ની નવી આકારણી

Read more

મેંદરડા ખાતે ૯૧મા શહિદ દિવસ નીમીતે વંદેમાતરમ્ સેવા સમિતિ દ્વારા જુનાગઢ જીલ્લા પ્રમુખ ના કાર્યાલય પર સાજે ૬’ કલાકે આપણાં દેશ ના વિર સપુતોઆ ને હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રગીત ગાય ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ

મેંદરડા ખાતે ૯૧ મા શહિદ દિવસ નીમીત્તે વંદેમાતરમ્ સેવા સમિતિ દ્વારા સાંજે ૬ કલાકે જુનાગઢ જિલ્લા ના પ્રમુખ હરેશભાઈ ઠુંમર

Read more

મેંદરડા શહેર સહિત આજુબાજુના ગામડાઓમાંથી આવતા લોકોને આધારકાર્ડની કામગીરી બાબતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તેનો સુખદ અંત આવેલ છે જિલ્લા પંચાયત સદસ્ય હરેશભાઈ ઠુમર દ્વારા મેંદરડા મામલતદાર અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા તાત્કાલિક આધાર સેન્ટર શરૂ કરવામાં આવેલ

મેંદરડા શહેરમાં આધાર કાર્ડની બંધ પડેલી કામગીરી તાત્કાલિક શરૂ કરાવતા જિલ્લા પંચાયત સદસ્ય હરેશભાઈ ઠુંમર મેંદરડા શહેર તથા તાલુકા ના

Read more

ડો.સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા મેંદરડા પટેલ સમાજ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું માણાવદર મેંદરડા વિસ્તાર નાં લોક લાડીલા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં મોટીસંખ્યામાં લોકો એ લાભ લીધેલ હતો

જનનેતા શ્રી અને લોકસેવક ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા એ લોકસેવા ના અભિગમ ને જીવન મંત્ર બનાવી શ્રી જવાહરભાઈ ચાવડા દ્વારા

Read more

મેંદરડા તાલુકાનાં અનેક ગામો ગીર જંગલ વિસ્તારમાં આવતાં હોવાથી સરકાર શ્રી દ્વારા કિશાન સૂર્યોદય યોજના હેઠળ સમાવેશ કરવામાં આવેલ હતું પરંતુ છેલ્લા છ મહિનાથી પાવર બંધ કરવામાં આવ્યો છે ત્યારે જુનાગઢ જીલ્લા પંચાયત સદસ્ય હરેશભાઈ ઠુમર ને લેખિત રજૂઆત કરવામાં આવી

મેંદરડા તાલુકાના અનેક ગામો ગીર જંગલ વિસ્તાર ના બોર્ડર પર આવતા હોવાથી સરકાર શ્રી દ્વારા કિશાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે

Read more

આજ રોજ મેંદરડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા ટેકા ના ભાવે સરકાર શ્રી દ્વારા થતી ચણા ની ખરીદી કેન્દ્ર ની મુલાકાતે જુનાગઢ જિલ્લા પંચાયત ના સદસ્ય  હરેશ ભાઈ ઠુંમર તેમજ ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ના ઉપ પ્રમુખ  પરસોતમ ભાઈ ઢેબરીયા,ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ ના તાલુકા પ્રમુખ  અશ્વીન ભાઈ મહેતા ગ્રામ પંચાયત સરપંચ જે.ડી.ખાવડુ ઉપ સરપંચ ચંદ્રેશભાઇ ખુંટ સહિત નાઓ ને મુલાકાત લીધેલ હતી

આજ રોજ મેંદરડા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા ટેકા ના ભાવે સરકાર શ્રી દ્વારા થતી ચણા ની ખરીદી કેન્દ્ર

Read more

મેંદરડા તાલુકાના ખેડૂતો જંગલી ભુંડ અને રોઝડાઓ ના ટોળા થી ખુબ મોટી મુશ્કેલીઓ મા આવી ગયા છે ભુંડ દ્વારા અવારનવાર જમીન ખોદી પાક ને નુકસાન કરી જતાં રહે છે પરંતુ આ નુકસાન તો ખેડૂતોએ પોતે જ ભોગવવાનો વારો આવે છે ભુંડ દ્વારા અનેક હુમલાઓ થતાં હોય છે એક બાજું કુદરતી વાતાવરણ ના લીધે ઉત્પાદન ઘટયું છે ત્યારે ખેડુતો ને પડવા પર પાટું વનવિભાગ ની બેદરકારી ના લીધે ભોગવું પડેલા છે વન વિભાગ દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તો ખેડૂતો ની સ્થિતિ સુધારી શકાય તેમ છે

મેંદરડા પંથકના ખેડૂતો જંગલી ભુંડ અને રોજડાના ટોળાથી ત્રાહિમામ પોકારી ઊઠયા. મેંદરડા ગીર જંગલ વિસ્તારની બોર્ડર પર આવતુ હોવાથી સમગ્ર

Read more

મેંદરડા ના દાત્રાણા પાસે ગમખ્વાર અકસ્માત છકડો રીક્ષા અને ફોરવ્વીલ નો થયો અકસ્માત કાર જુનાગઢ તરફથી તાલાલા તરફ જઈરહેલ હતી ત્યારે ડ્રાયવરે બે ફીકરાય થી કાર ચલાવી રોંગ સાઈડમાં પૂરઝડપે રોડ મેંદરડા તરફ થી દુધ ની રીક્ષા સાથે ભયંકર ટક્કર મારી અથડામણ થતાં એક વ્યક્તિ નુ ધટના સ્થળે મોત અન્ય બે ને ગંભીર ઇજાઓ થતાં જુનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં આજે રીક્ષા ચાલક નું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું

એંકર……….. મેંદરડાનાં દાત્રાણા રામપરા વચ્ચે ફોરવીલ અને છકડો રીક્ષા નો ગમખ્વાર અકસ્માત.                 

Read more

મેંદરડા ના પાંજરાપોળ વિસ્તાર થી લઈને સાતવડલા વિસ્તાર માથી પસાર થતો રોડ જે બાબરતિથૅ ,જલંધર ને જોડતો એપ્રોચ ડામર રોડ બનાવવા નું કામ કરવામાં આવેલ વિસ્તાર ના લોકો દ્વારા વોર્ડ નં-૨ ના સભ્ય વિજય પાનસુરીયા ને કરાતા તેમણે ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા ને રજુઆત કરતા આશરે ૨૮- લાખ ૬૫ હજાર ના ખર્ચે વિધિવત રીતે કામગીરી સરુ કરવામાં આવેલ, આ વિસ્તારના લોકો માં આનંદ ની લાગણી જોવામાં આવી

મેંદરડાના જુના પાણીના ટાંકા પાસે પાંજરાપોળ વિસ્તારથી લઈ સાત વડલા માંથી પસાર થતો બાબરતીથૅ જલંધર ને જોડતા રોડને ડામર રોડથી

Read more

ધરતી પુત્ર કિશાન ટ્રસ્ટ ના ગુજરાત પ્રદેશ ના મંત્રી તરીકે મેંદરડા ના ખેડુત અગ્રણી પરસોતમભાઈ ઢેબરીયા ની નિમણુક કરવામાં આવી છે સમગ્ર પંથકમાં આ વરણી ને આવકારેલ છે અને ખેડુતો, રાજકીય, બિનરાજકીય , વેપારીઓ સહીત નાઓ એ પરસોતમભાઈ ઢેબરીયા ને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હર્ષ ની લાગણી અનુભવી રહ્યા છે

ધરતી પુત્ર કિશાન ટ્રસ્ટ મા ગુજરાત પ્રદેશ ના મંત્રી તરીકે ઢેબરીયા ની નિમણૂંક ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના રાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્રભાઈ બી.

Read more

મેંદરડા શહેર સ્વયંભુ જડબેસલાક બંધ તમામ હિન્દુ સંગઠનો અને માલધારી સમાજ સહીત ના લોકો ઉપસ્થિત મેંદરડા શહેર ના મુખ્ય રાજમાર્ગોપર પર રેલી ફરી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું શાંતિ પૂર્ણ રેલી નું સમાપન મેંદરડા પોલીસ નો ચાપતો બંદોબસ્ત

મેંદરડા શહેર સ્વયંભુ જડબેસલાક બંધ. તમામ હિન્દું સંગઠન અને માલધારી સમાજ ધ્વારા બાઈકરેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગત તા.૨૫

Read more

મેંદરડા સજ્જડ બંધ નું એલાન આપવામાં આવેલ છે તાજેતરમાં ધંધુકા ખાતે વિધર્મીઓ દ્વારા ધાતકી હત્યા થવા પામેલ છે જેનાં ધેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે ગૌરક્ષક હિન્દુ યુવાન સ્વ. કિશનભાઈ બોળીયા ના હત્યારા ને કડક માં કડક સજા થાય જેના માટે સમગ્ર મેંદરડા શહેરમાં પ્રત્યાઘાતો પડતા બંધ નું એલાન આપવામાં આવ્યું છે

ધંધુકા ખાતે હિન્દુ યુવાન સ્વ.કિશનભાઈ શિવાભાઈ બોળીયા ની વિધર્મી દ્વારા ઘાતકી હત્યા કરનાર હત્યારાઓને ઝડપથી પકડીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી

Read more
Translate »