મેદરડા ભાજપના અગ્રણી દિપકભાઈ અભાણી ના કાકાના દીકરા હાલ મહારાષ્ટ્રના ખોપોલી ખાતે હૃદય રોગના હુમલા થી મૃત્યુ થતા પરિવારમાં શોક પ્રસરીગયો - At This Time

મેદરડા ભાજપના અગ્રણી દિપકભાઈ અભાણી ના કાકાના દીકરા હાલ મહારાષ્ટ્રના ખોપોલી ખાતે હૃદય રોગના હુમલા થી મૃત્યુ થતા પરિવારમાં શોક પ્રસરીગયો


મેંદરડાના મૂળ રહેવાસી હાલ મહારાષ્ટ્રના ખોપોલી ખાતે રહેતા પ્રોઢનું હદય રોગના હુમલાથી મોત
મેંદરડા ભાજપના અગ્રણી દીપકભાઈ અભાણી ના કાકાના દીકરા સ્વ.ગીરીશભાઈ લીલાધર ભાઇ અભાણી નું અચાનક મૃત્યુ થતાં પરિવારમાં ઘેરો શોક
રાજ્ય ભરમાં લોકોના હાર્ટ અટેક થી મૃત્યુ થતા હોવાની ઘટના દિન પ્રતિદિન વધતા લોકોમાં અને આરોગ્યતંત્ર પણ ચિંતિત થયેલ છે ત્યારે ભાજપના અગ્રણી દિપકભાઈ અભાણી ના ભાઈ મેંદરડા ના મૂળ રહેવાસી સ્વ. ગીરીશભાઈ લીલાધરભાઇ અભાણી ઉ-વર્ષે-૫૨ મહારાષ્ટ્રના ખોપોલી ખાતે રહે છે જ્યાં પોતાના ઘરે રાત્રે ૮/૩૦ વાગ્યાની આસપાસ ઘરે સોફા પર બેસી ટીવી જોઈ રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો થતા પરિવારમાં દોડધામ મચી જવા પામેલ બાદ તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવતા ડોક્ટરે હ્દય રોગના હુમલાથી ગીરીશભાઈ અભાણીનુ મૃત્યુ થયેલ જાહેર કરેલ હતુ, આ ઘટનાથી પરિવારના લોકોમા શોક પ્રસરી ગયેલ હતો
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.