મેંદરડા લોક કલ્યાણ સમિતિના પ્રમુખ અને સેવા ભાવી ડોક્ટર બાલુભાઈ કોરાટ યુ.એસ.એ જવાના હોવાથી સન્માન કરવામાં આવેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ebmxt1xymqwqftgb/" left="-10"]

મેંદરડા લોક કલ્યાણ સમિતિના પ્રમુખ અને સેવા ભાવી ડોક્ટર બાલુભાઈ કોરાટ યુ.એસ.એ જવાના હોવાથી સન્માન કરવામાં આવેલ


મેંદરડા સ્થિત શ્રી લોક કલ્યાણ સમિતિ ના પ્રમુખ અને સેવાભાવી ડો.બાલુભાઈ કોરાંટ યુએસએ (USA) જ્વાના જોવાથી જેના અનુશંધાને તેનનુ સન્માન કરવા માટે એક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ડો.બાલુભાઈ કોરાંટ ને સન્માન સાથે વિદાય કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ ત્યારે આ કાર્યક્રમમાં શ્રી લોક કલ્યાણ સમિતિ ના હોદેદારો મનસુખભાઈ પાઘડાર, અશ્વિનભાઈ કોટડિયા સુરેશભાઇ ઠુમર,,રાજુ ભાઈ પાઘડાર, રવિ ભાઈ લક્કડ સહિતનાઓ દ્વારા સન્માનિત કરી સાલ ઓઢાડી શુભેચ્છા પાઠવેલ હતી
ત્યારે આ તકે મેદરડા ના યુવા પત્રકાર કમલેશ ભાઈ મહેતા એ ખાસ ડો.બાલુભાઈ કોરાટ ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવેલ
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]