મેંદરડા પે સેન્ટર કુમાર શાળા ના વિદ્યાર્થીએ જવાહર નવોદય ની પ્રવેશ પરીક્ષા પાસ કરી શાળા અને સમાજનું ગૌરવ વધાર્યું - At This Time

મેંદરડા પે સેન્ટર કુમાર શાળા ના વિદ્યાર્થીએ જવાહર નવોદય ની પ્રવેશ પરીક્ષા પાસ કરી શાળા અને સમાજનું ગૌરવ વધાર્યું


મેંદરડા પે સેન્ટર કુમાર શાળા ના વિદ્યાર્થીએ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કરી ગૌરવ વધાર્યું
મેંદરડા નાજાપુર રોડ પર આવેલ પે સેન્ટર કુમાર શાળા ના વિદ્યાર્થી ધોરણ-૫ મા અભ્યાસ કરતા ક્રિપાલ કિશોરભાઈ સિંગલ એ બાલાચડી સૈનિક શાળા જામનગર અને જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં ક્વોલીફાર્ટ થયેલ છે જેને લઈને સિંગલ પરિવાર,શાળા તેમજ તાલુકા નું ગૌરવ વધારે છે, શાળા સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવેલ છે
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.