મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ કિસાન મોરચાની દરેક મંડળની કારોબારી યોજાઈ - At This Time

મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ કિસાન મોરચાની દરેક મંડળની કારોબારી યોજાઈ


મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ કિસાન મોરચાની દરેક મંડળની કારોબારી યોજાઈ
જુનાગઢ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા દરેક મંડળ ની કારોબારી મિટિંગ મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજન કરવામાં આવેલ આ બેઠક જુનાગઢ જિલ્લા કિસાન મોરચાના પ્રભારી અને ગુજરાત ભાજપ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટ તેમજ જુનાગઢ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ રામભાઈ સોજીત્રા તેમજ ભાજપ કિસાન મોરચા જીલ્લા ના મહામંત્રી માનસિંહ ભાઇ ડોડીયા તેમજ જીલ્લા ઉપપ્રમુખ બાલુભાઇ કોરાટ,જીલ્લા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધી મહેશબાપુ,તાલુકા કિશાન મોરચા પ્રમુખ, જીલ્લા આઇ ટી સેલઇન્ચાર્જ મહેન્દ્ર ભાઈ હીરપરા તેમજ જીલ્લા સોશિયલ મીડીયા‌ ઇન્ચાર્જ નરસિંહ ભાઇ ખૈર પ્રદેશ ની સુચના દ્રારા નમો‌અએપ અંત્યોદય દ્વારા સંપર્ક અભિયાન માં જોડાવા‌ અંતર્ગત આયોજન કરવામાં આવેલ હતું
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.