મેંદરડા તાલુકાના ચિરોડા અને મોટી ખોડીયાર ખાતે ગામ ચલો કાર્યક્રમ યોજાયો - At This Time

મેંદરડા તાલુકાના ચિરોડા અને મોટી ખોડીયાર ખાતે ગામ ચલો કાર્યક્રમ યોજાયો


ગામ ચલો કાર્યક્રમ અંતર્ગત મેંદરડા તાલુકાનાં ચિરોડા અને મોટી ખોડિયાર ખાતે બુથ કેન્દ્ર તથા ઘરે ઘરે મુલાકાત લરી મતદારોને ભાજપ ની કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેતી લોક ઉપયોગી કાર્યો વિશે લોકો ને સમજ આપવામાં આવેલ જેમાં માણાવદર વિધાન સભાના વિસ્તારક યોગન્દ્રભાઈ એપ્પા, મોટી ખોડિયાર અને ચિરોડા ના વિસ્તારક ડૉ.બાલુભાઈ કોરાંટ, તાલુકા બીજેપી પ્રમુખ વિજય ભાઈ પાનસુરિયા ચિરોડા ગામ ના વિસ્તારક ભરતભાઈ માડમ કોષાધ્યક્ષ દિલીપભાઈ સોંદરવા, ભુરાભાઈ ભરવાડ સરપંચ શ્રીઓ તથા બુથ પ્રમુખ શ્રીઓ સભ્ય શ્રીઓ વગેરે હાજર રહ્યા હતાં અને આ અભિયાન માં જોડાયેલ હતા
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.