મેંદરડા શહેરમાં રહેતાં રેકડી ચલાવી મજુરી કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવતા મજુરોને ગરમ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ - At This Time

મેંદરડા શહેરમાં રહેતાં રેકડી ચલાવી મજુરી કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવતા મજુરોને ગરમ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ


મેંદરડા શહેરમાં વસતા રેકડી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મજૂરોને ગરમ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ
યુ.એસ.એ થી આવેલ મેંદરડા ના સેવાભાવી અને જિલ્લા કિસાન મોરચા ના ઉપ પ્રમુખ ડૉ બાલુભાઈ કોરાંટ ના પુત્રી મીલી બહેને દ્વારા મેંદરડા માં રેંકડી ચલાવી મજુરી કામ કરી પોતાનું અને પરિવાર નું આ મોંધવારી નાં સમય માં શિયાળાની અતિસય ઠંડીમાં કામ કરતાં મજુરોને સાલ ઓઢાડી દરેક મજુરો ને સન્માનિત કરેલ મિલી બહેન માને છે કે મહેનત કરી ને પણ પુરુ નથી થતુ તેવાં ખરા આર્થીક રીતે નબળાં કહેવાઈ તેથી તેને આ ઠંડી માં સાલ અર્પણ કરેલ સાથે તેના માતુશ્રી ભાનુબેન તથા તેના પપ્પા ડૉ.બાલુભાઈ કોરાંટ સાથે તમામ મજુરોને સાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ હતા

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.