National Archives - Page 13 of 44 - At This Time

જમ્મુ-કાશ્મીરમાં ફરી શરૂ થયું ટાર્ગેટ કિલિંગ, બાંદીપોરામાં આતંકવાદીઓએ બિહારના એક મજૂરની હત્યા કરી

– મૃતકની ઓળખ બિહારના પ્રવાસી મજૂર મોહમ્મદ અમરેજ તરીકે થઈ છે, તેમના પિતાનું નામ મોહમ્મદ જલીલ છેશ્રીનગર, તા. 12 ઓગષ્ટ

Read more

વકીલ મનોહર લાલની બેલેટ પેપર વડે ચૂંટણી યોજવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

– અરજીમાં ઈવીએમ દ્વારા યોજાયેલી ચૂંટણીઓને ગેરકાયદેસર ગણાવીને ફરી બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવાની માંગણી કરવામાં આવી હતીનવી દિલ્હી, તા.

Read more

‘હર ઘર તિરંગા’ને સાકાર કરવા પોસ્ટ વિભાગના 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે, 10 દિવસમાં 1 કરોડથી વધુ ઝંડાનું વેચાણ

– નાગરિકોએ ઈ-પોસ્ટ સુવિધાના માધ્યમથી અત્યાર સુધીમાં 1.75 લાખથી પણ વધારે રાષ્ટ્રીય ધ્વજની ઓનલાઈન ખરીદી કરીનવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ

Read more

15 ઓગસ્ટ જ કેમ પસંદ કરવામાં આવી ભારતની આઝાદી માટેની તારીખ, જાણો રસપ્રદ કહાની

– અચાનક જ નક્કી કરવામાં આવેલી આઝાદીની તારીખ પર લંડનથી લઈને ભારત સુધી વિસ્ફોટ થયો હતોનવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ

Read more

આર્થિક બહિષ્કારની વાત કરીને કોન્ટ્રાક્ટ પણ આપવાના, હર ઘર તિરંગાનો બહિષ્કાર કરીને ભગવો ફરકાવોઃ યતિ નરસિંહાનંદ

– યતિ નરસિંહાનંદે નેતાઓને પાઠ ભણાવવા માટે અપીલ કરીનવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર ગાઝિયાબાદ સ્થિત ડાસના દેવી મંદિરના પીઠાધિશ્વર

Read more

ખંડવાના જલેબી ચોક ખાતે તાજીયાના જુલુસ વખતે પોલીસની હાજરીમાં ‘સર તન સે જુદા’ના નારા બોલાયા

– મોડી રાતે તાજીયાને પાણીમાં પધરાવવા નીકળ્યા તે સમયે જલેબી ચોક પાસે કેટલાક યુવાનોએ નારેબાજી શરૂ કરી હતીખંડવા, તા. 12

Read more

દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા મોટા આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, પોલીસે 6 લોકોની ધરપકડ કરી

– આરોપીઓ પાસેથી 2000 જીવતા કારતુસ સહિત મોટી માત્રામાં દારૂગોળાઓ મળી આવ્યા છેનવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ 2022, શુક્રવારસ્વતંત્રતા દિવસ

Read more

રેવડી કલ્ચરઃ ભારતના વિવિધ રાજ્યો પર 60 લાખ કરોડનુ દેવુ

નવી દિલ્હી,તા.12 ઓગસ્ટ 2022,શુક્રવારચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો મફતમાં વિવિધ લાભો આપવા માટેના વાયદા કરતા હોય છે અને સત્તા પર

Read more

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ યથાવત: અત્યાર સુધી 18થી વધુ મોત, જુઓ યાદી

– જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ પ્રવાસી મજૂરની ગોળી મારી હત્યા કરીજમ્મુ-કાશ્મીર, તા. 12 ઓગસ્ટ 2022, શુક્રવારજમ્મુ-કાશ્મીરમાં આજે એટલે કે શુક્રવારના રોજ સવારે

Read more

દેશ આઝાદ થયો ત્યારે 89 રૂપિયામાં મળતું એક તોલો સોનું, જાણો અન્ય વસ્તુઓના ભાવ

– 1947માં 1-2 પૈસાનું પણ હતું ખૂબ જ મહત્વ નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ એ પ્રગતિશીલ સ્વતંત્ર

Read more

રેલવે બૂકિંગ ક્લાર્કે ટિકિટ માટે લીધેલા વધારાના 20 રૂપિયા પાછા મેળવવા 22 વર્ષ સુધી આપી કાનૂની લડત

નવી દિલ્હી,તા.12 ઓગસ્ટ 2022,શુક્રવારરેલવે ટ્રેનની ટિકિટ લેતી વખતે કાઉન્ટર પરના કર્મચારીએ 20 રૂપિયા વધારે લઈ લીધા બાદ મથુરાના વકીલે આ

Read more

કોંગ્રેસ નેતા શશિ થરૂરને ફ્રાંસના ‘સર્વોચ્ચ નાગરિક’ તરીકેનું મળ્યું સન્માન

નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ, 2022 શુક્રવારભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લેનને માહિતી આપી હતી કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમ

Read more

મારા મિત્રની યુરોપ યાત્રા પર રોક લગાવાય, તે ઈચ્છા મૃત્યુ માટે સ્વિત્ઝરલેન્ડ જવા માંગે છે, મહિલાની કોર્ટમાં અરજી

નવી દિલ્હી,તા.12 ઓગસ્ટ 2022,શુક્રવારબેંગ્લોરની એક 49 વર્ષીય મહિલાએ પોતાના મિત્રની યુરોપ યાત્રા પર રોક લગાવવા માટે કોર્ટમાં અપીલ કરી છે.આની

Read more

સીબીઆઇ, ઇડી પછી લોકપાલે સોરેન પરિવારની મુશ્કેલી વધારી

રાંચી, તા. ૧૧ સીબીઆઇ, ઇડી પછી હવે લોકપાલે ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના સુપ્રીમો શિબૂ સોરેન અને તેમના પરિવાર  વિરુદ્ધ ગેરકાયદે કમાણી

Read more

તૃણમુલના વરિષ્ઠ નેતા અનુબ્રત મંડલની પશુ દાણચોરી કેસમાં ધરપકડ

(પીટીઆઇ)     બોલપુર (પશ્ચિમ બંગાળ), તા. ૧૧સીબીઆઇએ તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અનુબ્રત મંડલની પશુ દાણચોરીના કેસમાં ધરપકડ કરી છે. છેલ્લા ત્રણ

Read more

કરદાતાઓ હવે અટલ પેન્શન યોજનામાં જોડાઇ નહીં શકે

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૧કરદાતાઓ હવે સરકારની સોશિયલ સિક્યુરિટી સ્કીમ અટલ પેન્શન યોજના (એપીવાય)માં જોડાઇ શકશે નહીં તેમ સરકારના એક

Read more

રક્ષાબંધને આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો : બે આતંકી ઠાર, ત્રણ જવાન શહીદ

જમ્મુ, તા.૧૧સ્વતંત્રતા દિવસ પહેલાં દેશ રક્ષાબંધન તહેવારની ઊજવણી કરી રહ્યો હતો તેવા સમયે જમ્મુ-કાશ્મીરના રાજૌરી ખાતે સૈન્યના જવાનોએ પારઘલ આર્મી

Read more

જમ્મુ અને કાશ્મીરમાં ૨૦૨૨માં ૧૩6 આતંકીઓ ઠાર

શ્રીનગર, તા.૧૧સલામતી દળોએ આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સરહદ પર ઘૂસણખોરી અટકાવવા સહિતના ઓપરેશન દરમિયાન કાશ્મીરમાં ૧૩6થી વધુ આતંકીઓને ઠાર

Read more

કૂતરાઓ ખાતાં નથી એવું અમને મળે છેઃ કોન્સ્ટેબલે રડીને આપવીતી કહી

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં પોલીસ કેન્ટિનમાં ખાવાલાયક ભોજન મળતું નથી એવી ફરિયાદ એક પોલીસ કોન્સ્ટેબલે રડતાં રડતાં લોકો સામે કરી હતી.

Read more

રેવડી કલ્ચર અને કલ્યાણકારી યોજનાઓ બંને અલગ અલગ બાબત : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા.૧૧ચૂંટણી વખતે રાજકીય પક્ષો દ્વારા જાહેર કરાતી તર્કહીન મફત યોજનાઓ અને સામાજિક કલ્યાણકારી યોજનાઓ વચ્ચે તફાવત છે તેવું

Read more

દિલ્હી-મુંબઈમાં જમીની કચરામાંથી મિથેન ઉત્સર્જનનું પ્રમાણ ચિંતાજનક સ્તરે

સાયન્સ એડવાન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે દિલ્હી અને મુંબઈમાં જમીની કચરામાંથી મિથેન ઉત્સર્જનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે.

Read more

રેવડી કલ્ચર હવે માત્ર ચૂંટણી લડવાની કળા બની ગયું છે : કેન્દ્ર

નવી દિલ્હી, તા.૧૧કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરનાર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, મફત ભેટ કલ્યાણકારી ન હોઈ શકે અને લોકોની સુખાકારી

Read more

કોઝિકોડમાં અભૂતપૂર્વ ભીડ ઉમટતાં થલ્લુમાલાનું પ્રમોશન કેન્સલ કરવું પડયું

કેરળના કોઝિકોડ શહેરના એક મોલમાં મલયાલમ ફિલ્મ થલ્લુમાલાનું પ્રમોશન યોજાયું હતું. અભૂતપૂર્વ ભીડ ઉમટી પડતાં પ્રમોશનની ઈવેન્ટ અધવચ્ચેથી પડતી મૂકવાની

Read more

રાજસ્થાનના એક બિઝનેસ ગ્રુપનું 150 કરોડનું કાળું નાણું પકડાયું

– જયપુર, કોટામાં 35થી વધુ સંકુલોમાં આઇટીના દરોડા- રૂ. 11 કરોડથી વધુની સંપત્તિ જપ્ત : ગ્રાહકો પાસેથી રોકડ રકમમાંથી ઉંચા

Read more

જમ્મુ કાશ્મીરમાં ઘણાં લાંબા સમય બાદ ફિદાયીન હુમલો, 3 જવાન શહીદ

– કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ લતીફ સહિત LeTના 3 આતંકવાદીઓ બુધવારે ઠાર મરાયાશ્રીનગર, તા. 11 ઓગષ્ટ 2022, ગુરૂવારજમ્મુ

Read more

સિપાહીએ હાથમાં ભોજનની થાળી, આંખમાં આંસુ સાથે વ્યક્ત કરી વ્યથા, કહ્યું- 12 કલાકની નોકરી પછી…

– મનોજ કુમારે કહ્યું કે, તમે લોકો સતત સિપાહીઓની આત્મહત્યાના સમાચાર સાંભળતા હોવ છો, સિપાહીઓને દબાવવામાં આવે છે અને તેઓ

Read more