Himmatnagar Archives - Page 3 of 68 - At This Time

ઓવરબ્રિજના પેરફીટની કામગીરી શરૂ થઈ: હિંમતનગરથી ભોલેશ્વરને જોડતા ઓવરબ્રિજનું કામ હોળી બાદ શરૂ, બાકીનો 30 મીટરનો એક ગાળાનું ધાબુ ભરાયું

હિંમતનગરથી ભોલેશ્વરને જોડતા ઓવરબ્રિજમાં 30 મીટરનો એક એવા 6 ગાળામાંથી એક ગાળાનું બાકી હતું.જે કામ શરૂ થતાં ભરી દેવાયું છે.

Read more

અસુવિધા: હિંમતનગર રેલવે સ્ટેશને બાંકડા, બોગી સીસીટીવી કેમેરા, ઇન્ડિકેટરનો અભાવ

દૈનિક 550થી 600 મુસાફરો અવરજવર કરે છે છતાં સુવિધાઓ નથી હિંમતનગર જંકશનને બ્રોડગેજમાં પરિવર્તિત કરાયા બાદ હાલમાં પ્રતિદિન અસારવાથી આંતરરાજય

Read more

કાર્યવાહી: સાબરકાંઠા SOGએ દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને દબોચી લીધો

સાબરકાંઠા એસઓજીબી ટીમે માણસા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો. એસઓજી પોલીસની ટીમ ચિઠોડા પોલીસ સ્ટેશ વિસ્તારમા

Read more

કેબલ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ગાંભોઇ ત્રણ રસ્તેથી પોલીસે બેરણા ગામના કુવા પરથી ચોરીના કેબલ વાયરો સાથે મહેસાણાના શખ્સને ઝડપ્યો

હિંમતનગરના ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને બાતમીના આધારે ગાંભોઈ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લઈ કેબલ

Read more

કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડો. તુષારભાઈ ચૌધરી ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસનો ખીલતો ચહેરો બની પૂરજોશમાં પ્રચારની શરૂઆતના શ્રી ગણેશ કરી ચૂક્યા છે

આજરોજ હિંમતનગર ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડો. તુષારભાઈ ચૌધરી ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસનો ખીલતો ચહેરો બની પૂરજોશમાં પ્રચારની શરૂઆતના

Read more

શોભના બારૈયાના સમર્થનમાં બેઠક: હિંમતનગરમાં સાબરકાંઠા-અરવલ્લી ઠાકોર સેનાના આગેવાનોએ બેઠક યોજી; જંગી મતોથી વિજય બનાવવા હાંકલ કરી

હિંમતનગરમાં આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અરવલ્લી અને સાબરકાંઠાના અગ્રણીઓની ભાજપના લોકસભાના ઉમેદવારના સમર્થનમાં એક હોટલમાં બેઠક યોજાઇ હતી. જેમાં

Read more

ઈડરિયો ગઢ લોકશાહી પર્વમાં સહભાગી બન્યો: મતદાન માટે પ્રેરિત કરતા વિવિધ વાક્યો દ્વારા મતદાન માટે મતદારોને અપીલ કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ

Read more

રામનવમીને લઈ તૈયારીઓ શરૂ: હિંમતનગરમાં જલારામ મંદિરે રામનવમીએ બપોરે મહાઆરતી યોજાશે, ભક્તોને મહાઆરતીમાં ભાગ લેવા સોશિયલ મીડિયા વડે આમંત્રણ આપ્યું

9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે જેને લઈને હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં મંદિરોમાં રામનવમી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. ત્યારે હિંમતનગરમાં

Read more

હિંમતનગર ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો

હિંમતનગર ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો બનતા પોલીસ પેટ્રોલિંગ રાત્રી દરમિયાન હોવા છતાં ચોરીઓ થઈ રહેલ

Read more

રસ્તા પર આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા: હિંમતનગરમાં જૂની સિવિલ સામે રોડ પર વાહનો પાર્કિંગ કરતા રાહદારીઓને હાલાકી

હિંમતનગરમાં જૂની સિવિલ સર્કલથી દુર્ગા બજાર થઈને છાપરીયા ઉતરતો રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને પતરાની આડશ

Read more

મેઘરજના ભીખાજીના સમર્થકો હિંમતનગર પહોંચ્યા:પોસ્ટ કાર્ડ લખી વિરોધ પ્રદર્શન કર્યું, જિલ્લા પ્રમુખે કહ્યું- ‘તમારી લાગણી પ્રદેશમાં પહોંચાડીશું’

હિંમતનગરમાં આજે જિલ્લા ભાજપ કાર્યાલય પર મેઘરજના ભીખાજીના સમર્થકો ઇકોમાં આવી પહોંચ્યા હતા અને ભીખાજીને ટિકિટ આપવાની વાત કરી હતી.

Read more

ક્ષત્રિયોમાં આક્રોશ: રૂપાલાની વાણીવિલાસના વિરોધમાં હિંમતનગરમાં ક્ષત્રિયોનું આવેદનપત્ર

રાજકોટ બેઠકના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાવવા અંતર્ગત તેમની ઉમેદવારી રદ કરવા સહિતની માંગ સાથે સોમવારે ક્ષત્રિય

Read more

ગંદકીનું સામ્રાજ્ય: હિંમતનગર શાક માર્કેટમાં જાહેરમાં કચરો ઠાલવતાં ગંદકી

…આ તો ખોટું કહેવાય! હિંમતનગર | હિંમતનગર શહેરના ટાવર ચોક ખાતે આવેલ શાકમાર્કેટમાં જાહેરમાં કચરો ઠલવાતાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું

Read more

કાર્યવાહી: ખેડવા ચેકપોસ્ટેથી લૂંટ અને ધાડના ગુનાનો આરોપી ઝબ્બે

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના લૂંટ ધાડના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતા આરોપીને ખેડવા ચેકપોસ્ટ પરથી ઝડપી પાડ્યો હતો. સાબરકાંઠા પોલીસ

Read more

જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું:હિંમતનગરમાં NHMના કોન્ટ્રાકટ કર્મચારીઓના પગાર વધારામાં ફાર્માસિસ્ટ કેડરને અન્યાય; ન્યાય નહિ મળે તો અંદોલનની ચીમકી

સાબરકાંઠા જિલ્લામાં NHMના કોન્ટ્રાકટ કર્મચારીઓના પગાર વધારામાં ફાર્માસિષ્ટ કેડરને અન્યાય થવાને લઈને આજે સાંજે જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું

Read more

આજથી ખેત પેદાશની ખરીદી શરૂ: હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે હરાજીમાં તમાકુનો ભાવ રૂ 2425 બોલાયો

હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટમાં માર્ચ એન્ડીંગને લઈને આજે ચાર દિવસ બાદ ખેત પેદાશની ખરીદી શરૂ થઈ છે. તો હરાજીમાં

Read more

તંત્ર ઘોર નિંદ્રામાં: હિંમતનગરમાં પોલિટેકનિક ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર આડેધડ પાર્કિંગ

હિંમતનગર|હિંમતનગર શહેરના મોતીપુરાથી સહકારીજીન તરફ જતાં હાઇવે પર પોલિટેકનિક ચાર રસ્તા પાસે સર્વિસ રોડનો ઉપયોગ આડેધડ પાર્કિંગ તથા મોટા મોલની

Read more

રૂપાલાએ કરેલી ટીપ્પણીને લઈને રોષ: હિંમતનગરમાં જિલ્લા ક્ષત્રિય હિતકારીણી સભા દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પુરષોતમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ કરી

સાબરકાંઠા ક્ષત્રિય હિતકારીણી સભા દ્વારા આજે હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થઈને રાજકોટના ભાજપના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલાએ કરેલી ટીપ્પણીને લઈને

Read more

હાલાકી: હિંમતનગરમાં મોતીપુરા બાયપાસ પર ખાડા પડતાં ચાલકોને હાલાકી

હિંમતનગર | હિંમતનગરના મોતીપુરા- ઈડર બાયપાસ પર હાલ ફોરલેન માર્ગના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે જેને લઈ અહીં ટ્રાફિકની સમસ્યા

Read more

પરીક્ષા: હિંમતનગરમાં ગુજકેટની પરીક્ષામાં ગણિતમાં 97 ટકા વિદ્યાર્થીઓ હાજર

હિંમતનગર શહેરના 17 કેન્દ્રો પર 162 બ્લોકમાં પરીક્ષા યોજાઇ હતી હિંમતનગરમાં રવિવારે 17 કેન્દ્રો પર યોજાયેલી ગુજકેટની પરીક્ષામાં ગણિતમાં 97

Read more

ચૈત્ર નવરાત્રી પૂર્વે પ્રક્ષાલન વિધિ યોજાશે: ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર 5 એપ્રિલે ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે

આગામી ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે 5 એપ્રિલે 2024ને શુક્રવારના રોજ પ્રક્ષાલન વિધિ હોવાને લઈને મંદિર

Read more

મારવાડી સાતમની ઉજવણી: હિંમતનગરમાં મારવાડી સાતમની પૂજા માટે મહિલાઓએ મંદિરમાં પૂજા કરી

ફાગણ મહિનામાં હોળી બાદ મારવાડી સાતમની ઉજવણી રાજસ્થાની પરિવારો દ્વારા કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ મંદિરમાં શીતળા માતાજીનું પૂજન

Read more

પાલીકા દ્વારા કેબલિંગની કામગીરી હાથ ધરાઈ: હિંમતનગરના હેરિટેજ રોડ પર ટ્રેન્ચ સફાઈ હાથ ધરીને કેબલ વાઈયરિંગની કામગીરી શરૂ કરાઈ

હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા શહેરના ટાવર ચોકની લાઈબ્રેરીથી નવા બજાર સુધી બનાવેલા હેરિટેજ રોડ પર આજે ટ્રેન્ચ સફાઈ સાથે કેબલના કેબલિંગની

Read more

આક્રોશ: હિંમતનગરમાં આનંદ સાગર સોસા.આગળ ઉભરાતી ગટરથી આક્રોશ

વારંવાર પાલિકામાં રજૂઆતો કરવા છતાં કાર્યવાહી નહીં હિંમતનગરમાં ગઢોડા રોડ પર નવી સિવિલની બાજુમાં આનંદ સાગર સોસાયટીના મુખ્ય ગેટ આગળ

Read more

આજે GUJCETની પરીક્ષા: હિંમતનગરમાં 17 બિલ્ડીંગના 162 બ્લોકમાં GUJCET પરીક્ષા CCTV હેઠળ લેવાશે, વિદ્યાર્થીઓનો પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ શરૂ કરાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે 17 બિલ્ડીંગમાં GUJCETની પરીક્ષા લેવાશે. જેને લઈને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિધાર્થીઓનો કેન્દ્રો પર પ્રવેશ શરૂ

Read more

8 ફોન પોલીસે રિકવર કર્યા: હિંમતનગરના હાજીપુર પુલ પાસેથી આંતરરાજ્ય મોબાઇલ ચોર ગેંગના સગીર સહિત ચાર ઝબ્બે

અજમેરી ગેંગ ચોરીના મોબાઇલ વેચવા જતાં પકડાઇ, 8 ફોન પોલીસે રિકવર કર્યા હિંમતનગર એ ડિવિઝન પોલીસે અલગ અલગ રાજ્યોમાં બસ

Read more

અકસ્માત: હિંમતનગર-અમદાવાદ ને. હાઇવે પર કાર કેનાલમાં ખાબકી

હિંમતનગર, પ્રાંતિજ | હિંમતનગર અમદાવાદ નેશનલ હાઇવે 8 પર પિલુદ્રા પાટિયા પાસે હિંમતનગર બાજુથી અમદાવાદ તરફ જઈ રહેલ કાર અચાનક

Read more

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ભૂતપૂર્વ સ્ટાફ એસોસિએશન હિંમતનગર ના આજીવન સભ્યશ્રીઓનું સ્નેહસંમેલન……….

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ભૂતપૂર્વ સ્ટાફ એસોસિએશન હિંમતનગર ના આજીવન સભ્યશ્રીઓનું સ્નેહસંમેલન………. આજ તા :29/03/24 ના રોજ ઉત્સવ પાર્ટી

Read more

હિંમતનગર ખાતે કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ….

સાબરકાંઠા.. .. હિંમતનગર ખાતે કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ…. ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સંવાદ કાર્યક્રમ… સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ

Read more

સાબરકાંઠા ભાજપ દ્વારા ઘર – ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ ચૂંટણી સુધી આગામી ત્રણ તબક્કામાં આ કાર્યક્રમ યોજાશે

સાબરકાંઠા ભાજપ દ્વારા ઘર – ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ ચૂંટણી સુધી આગામી ત્રણ તબક્કામાં આ કાર્યક્રમ યોજાશે હિંમતનગર

Read more