Himmatnagar Archives - Page 4 of 70 - At This Time

ટાયર ફાટતાં કાર 20 ફૂટ દૂર ફંગાળાઈ; વડોદરામાં રહેતા પરિવારના બેના મોત, ચાર ઘાયલ

ઈડર હિંમતનગર હાઈવે રોડ પર સાપવાડા નજીક પ્રગતિ જીન પાસે વડોદરાનો એક પરિવાર અલ્ટો ગાડી લઇને અંબાજી દર્શન માટે જતો

Read more

હિંમતનગરમાં કાર્યકતાના અપમાન કરવા બદલ આવેદનપત્ર આપ્યું. પાર્ટીને નુકશાન થાય તેવા મેસેજ અને વીડિયો ન મુકવા કાર્યકર્તાઓને આહવાન કરાયું

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં સહકારી જીન વિસ્તારમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ભાજપનું મધ્યસ્થ કાર્યાલય શરુ કરવામાં આવ્યું

Read more

હિંમતનગરમાં મોતીપુરાથી બસ સ્ટેન્ડ સુધી, મોતીપુરાથી બાયપાસ રોડ, વિધાનગરીથી ગિરધરનગર થઈને બસ સ્ટેન્ડ સુધી ચારે તરફ ટ્રાફિક જામ

હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર આજે સવારના સમયે એસટી બસમાં ખામી સર્જાતા ચારે તરફ પોણો કલાકથી ટ્રાફિક સર્જાયો હતો. હોર્નના

Read more

આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોગે્સ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલની આગેવાનીમાં INDIA

આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોગે્સ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલની આગેવાનીમાં INDIA ગઠબંધનની કોર કમિટીની મિટીગ – કોગે્સ ભવન, હિંમતનગર ખાતે

Read more

હિંમતનગરના કાટવાડ પાસે અચાનક સાબરમતી ગેસ લાઈનમાં આગ લાગી; ગેસ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો

હિંમતનગરથી કાટવાડ જવાના હાથમતી બેઠા પુલ નજીક ગત સાંજે અચાનક ગેસ પાઇપ લાઈનમાં આગ લાગી હતી. જેને લઈને આજુબાજુના લોકો

Read more

ઈડરના સુરપુર ગામ નજીક વીજ થાંભલા પર શોર્ટ સર્કિટથી આગ લાગતાં ખેતરમાં ઘઉં બળીને ખાખ

ઇડર | ઈડરના સુરપુર નજીક ખેતરમાં અચાનક વીજ થાંભલા પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાના સમાચાર મળતાં ખેતર માલિક દુષ્યંતકુમાર

Read more

દારૂના ગુનાના બે આરોપીઓ પર 50હજારનું ઈનામ જાહેર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને ગાંભોઈ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી લેવા સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર દ્વારા 50હજાર

Read more

માંગ: પ્રાંતિજ તાલુકાના રસુલપુરથી મોયદ રોડ ઉપરથી કચરો દૂર કરો, બાવળો હટાવો

પ્રાંતિજ|પ્રાંતિજના રસુલપુરથી મોયદ જતાં રોડ ઉપર કચરાના ઢગલ થી અહીં પસાર થતા વાહનચાલકોને હાલાકી પડતી હોવાની રાવ ઉઠવા પામી છે.

Read more

વિજયનગરમાં નાસ્તાની દુકાનમાં ગેસની બોટલબ્લાસ્ટઃ ત્રણ ફાયર ફાયટરે પાણીનો મારો ચલાવીને બે કલાકની ભારે જહેમત બાદ આગ બુઝાવી

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં આજે બજાર વિસ્તારના કલાલ ફળિયામાં નાસ્તાની દુકાનમાં પાછળના મકાનમાં ગેસની બોટલ લીક થતાં લાગેલી આગ બાદ બ્લાસ્ટ

Read more

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર આજે ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે, 9 કલાક સુધી બંધ મંદિર રહેશે

9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે જેને લઈને આજે ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરમાં સવારથી પ્રક્ષાલન વિધિ શરૂ થઈ છે. તો

Read more

ટેસ્ટ ટ્રેક બંધ: હિંમતનગર આરટીઓમાં ટેસ્ટ ટ્રેક શરૂ થતાં રાહત, રોજના 120 થી 150 ટેસ્ટ લેવાય છે

હિંમતનગર આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેવાતા ટેસ્ટનો ટ્રેક સોફ્ટવેરની ખામીને કારણે લાંબો સમય બંધ રહ્યા બાદ છેલ્લા ત્રણેક દિવસથી

Read more

હિંમતનગર અંબાજી હાઇવેનો સેતુ બંધન યોજનામાં સમાવેશ થતાં પહોળો થશે

70 કરોડની ફાળવણી કરાઇ હાઇવે નવું કામગીરી બાબત રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા રોડ કનેક્ટિવિટી વધારવા ઉપર ધ્યાન કરી

Read more

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા માનસિક દિવ્યાંગ વ્યક્તિઓને ભોજન આપવામાં આવ્યું

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા માનસિક દિવ્યાંગ વ્યક્તિઓને ભોજન આપવામાં આવ્યું…… હિંમતનગરમાં આવેલા જલારામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમમાં રહેતી

Read more

ઈડર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બાઇક રેલી અને સંવાદ કાર્યક્ર્મમાં બેઠક યોજાયી

સાબરકા લોકસભાના કોસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીની આગેવાનીમાં ઈડર તાલુકા-શહેર કોગેસ સમિતિ દ્વારા બાઇક રેલી અને સંવાદ કાર્યક્ર્મમાં બેઠક યોજાયી જેમા

Read more

સીપીએમએફના જવાનો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામ્ય પો.સ્ટે. ના પી.એસ.‌આઈ.એસ.જે. ગોસ્વામી સાહેબ તથા પોલીસ સ્ટાફ સાથે ફૂટમાર્ચ કરવામાં આવેલ

તારીખ 04/04 /2024 ના રોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિજય પટેલ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિંમતનગર વિભાગ

Read more

દેશી બનાવટની બંદુક સાથે બે ઝડપાયા: આંતરરાજ્ય ચેકપોસ્ટ નજીકથી ખેડબ્રહ્મા પોલીસે બે શખ્સો સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ચેકપોસ્ટ નજીકથી બે શખ્સો દેશી બનાવટની એક બંદુક સાથે ઝડપાયા હતા. જેને લઈને બે શખ્સો

Read more

ઓવરબ્રિજના પેરફીટની કામગીરી શરૂ થઈ: હિંમતનગરથી ભોલેશ્વરને જોડતા ઓવરબ્રિજનું કામ હોળી બાદ શરૂ, બાકીનો 30 મીટરનો એક ગાળાનું ધાબુ ભરાયું

હિંમતનગરથી ભોલેશ્વરને જોડતા ઓવરબ્રિજમાં 30 મીટરનો એક એવા 6 ગાળામાંથી એક ગાળાનું બાકી હતું.જે કામ શરૂ થતાં ભરી દેવાયું છે.

Read more

અસુવિધા: હિંમતનગર રેલવે સ્ટેશને બાંકડા, બોગી સીસીટીવી કેમેરા, ઇન્ડિકેટરનો અભાવ

દૈનિક 550થી 600 મુસાફરો અવરજવર કરે છે છતાં સુવિધાઓ નથી હિંમતનગર જંકશનને બ્રોડગેજમાં પરિવર્તિત કરાયા બાદ હાલમાં પ્રતિદિન અસારવાથી આંતરરાજય

Read more

કાર્યવાહી: સાબરકાંઠા SOGએ દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને દબોચી લીધો

સાબરકાંઠા એસઓજીબી ટીમે માણસા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો. એસઓજી પોલીસની ટીમ ચિઠોડા પોલીસ સ્ટેશ વિસ્તારમા

Read more

કેબલ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ગાંભોઇ ત્રણ રસ્તેથી પોલીસે બેરણા ગામના કુવા પરથી ચોરીના કેબલ વાયરો સાથે મહેસાણાના શખ્સને ઝડપ્યો

હિંમતનગરના ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને બાતમીના આધારે ગાંભોઈ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લઈ કેબલ

Read more

કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડો. તુષારભાઈ ચૌધરી ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસનો ખીલતો ચહેરો બની પૂરજોશમાં પ્રચારની શરૂઆતના શ્રી ગણેશ કરી ચૂક્યા છે

આજરોજ હિંમતનગર ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડો. તુષારભાઈ ચૌધરી ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસનો ખીલતો ચહેરો બની પૂરજોશમાં પ્રચારની શરૂઆતના

Read more

શોભના બારૈયાના સમર્થનમાં બેઠક: હિંમતનગરમાં સાબરકાંઠા-અરવલ્લી ઠાકોર સેનાના આગેવાનોએ બેઠક યોજી; જંગી મતોથી વિજય બનાવવા હાંકલ કરી

હિંમતનગરમાં આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અરવલ્લી અને સાબરકાંઠાના અગ્રણીઓની ભાજપના લોકસભાના ઉમેદવારના સમર્થનમાં એક હોટલમાં બેઠક યોજાઇ હતી. જેમાં

Read more

ઈડરિયો ગઢ લોકશાહી પર્વમાં સહભાગી બન્યો: મતદાન માટે પ્રેરિત કરતા વિવિધ વાક્યો દ્વારા મતદાન માટે મતદારોને અપીલ કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ

Read more

રામનવમીને લઈ તૈયારીઓ શરૂ: હિંમતનગરમાં જલારામ મંદિરે રામનવમીએ બપોરે મહાઆરતી યોજાશે, ભક્તોને મહાઆરતીમાં ભાગ લેવા સોશિયલ મીડિયા વડે આમંત્રણ આપ્યું

9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે જેને લઈને હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં મંદિરોમાં રામનવમી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. ત્યારે હિંમતનગરમાં

Read more

હિંમતનગર ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો

હિંમતનગર ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો બનતા પોલીસ પેટ્રોલિંગ રાત્રી દરમિયાન હોવા છતાં ચોરીઓ થઈ રહેલ

Read more

રસ્તા પર આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા: હિંમતનગરમાં જૂની સિવિલ સામે રોડ પર વાહનો પાર્કિંગ કરતા રાહદારીઓને હાલાકી

હિંમતનગરમાં જૂની સિવિલ સર્કલથી દુર્ગા બજાર થઈને છાપરીયા ઉતરતો રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને પતરાની આડશ

Read more

મેઘરજના ભીખાજીના સમર્થકો હિંમતનગર પહોંચ્યા:પોસ્ટ કાર્ડ લખી વિરોધ પ્રદર્શન કર્યું, જિલ્લા પ્રમુખે કહ્યું- ‘તમારી લાગણી પ્રદેશમાં પહોંચાડીશું’

હિંમતનગરમાં આજે જિલ્લા ભાજપ કાર્યાલય પર મેઘરજના ભીખાજીના સમર્થકો ઇકોમાં આવી પહોંચ્યા હતા અને ભીખાજીને ટિકિટ આપવાની વાત કરી હતી.

Read more