ગંદકીનું સામ્રાજ્ય: હિંમતનગર શાક માર્કેટમાં જાહેરમાં કચરો ઠાલવતાં ગંદકી - At This Time

ગંદકીનું સામ્રાજ્ય: હિંમતનગર શાક માર્કેટમાં જાહેરમાં કચરો ઠાલવતાં ગંદકી


...આ તો ખોટું કહેવાય!

હિંમતનગર | હિંમતનગર શહેરના ટાવર ચોક ખાતે આવેલ

શાકમાર્કેટમાં જાહેરમાં કચરો ઠલવાતાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે.માર્કેટના પાર્કિંગ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીઓ તેમજ અન્ય કચરો ઠાલવતાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ઉપરાંત માર્કેટની આસપાસ ગાયો શાકભાજીના વેસ્ટ સાથે સાથે કચરામાંથી પ્લાસ્ટિક ચાવી જાય છે જેને કારણે પશુઓના જીવ જોખમમાં મૂકાય છે જેથી સત્વરે અહીંથી કચરો સાફ કરવામાં આવે અને ડસ્ટબિન મૂકવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.