હિંમતનગર ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો - At This Time

હિંમતનગર ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો


હિંમતનગર ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો બનતા પોલીસ પેટ્રોલિંગ રાત્રી દરમિયાન હોવા છતાં ચોરીઓ થઈ રહેલ છે એક કિલોમીટરના અંતરે આવેલ સિગ્મા કોમ્પલેક્ષમાં બેટરી ની દુકાન માં ચોરી સિગ્મા કોમ્પ્લેક્સ માં આવેલ કલાપી મેહદીઅલી બાદરપુરા ની દુકાનમાં બેટરી ની દુકાન ના શટર તોડી અને સીસીટીવી કેમેરા વાયરીંગ કટ કરી સીસીટીવી ઉપર બ્લેક પ્રે કેમેરા ઉપર મારી ચોરીને અંજામ આપવામાં આવેલ

ડી વી આર લઈને ફરાર અંદાજિત ત્રણ લાખ 69,000 નો મુદ્દામાની ચોરી નવી તથા જૂની બેટરી ચોરાઈ આસપાસના સીસીટીવી કેમેરા ખંગાળતા હોન્ડા સિટી કાર કેમેરામાં જોવા મળેલ છે પોલીસ કમ્પ્લેન કરતા ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

રિપોર્ટર મંજુર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.