જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હિનલ બેટા - At This Time

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હિનલ બેટા


ઉમરાળાના ટીંબી ગામની પ્રસિદ્ધ સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ગૌરાંગભાઈ ની લાડકવાઈ દીકરી હિનલ ને જન્મદિવસ નિમિતે ખુબ ખુબ શુભેચ્છાઓ બેટા ભગવાન શ્રી મહાદેવ હંમેશા ખૂબ ખુશ રાખે ખૂબ તંદુરસ્તી આપે ખૂબ જ યશ અને નામના સાથે કીર્તિ આપે એવી મહાદેવને પ્રાથના...!
"સહારો શુ હુ શોધુ મારી વહાલી દીકરી? ખુદ ભગવાનને ખબર હતી કે આ ખારા ભરેલા સમૂદ્ર મા પિતાને એક જ તણખલા નો સહારો જીવન તારી જાય છે બસ એજ વહાલી દીકરી


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.