વિંછીયા તાલુકાના નાના માત્રા ગામની ત્રીવેણી સીમમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો - At This Time

વિંછીયા તાલુકાના નાના માત્રા ગામની ત્રીવેણી સીમમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો


વિંછીયા તાલુકાના નાના માત્રા ગામની ત્રીવેણી સીમમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. આ હડકાયા કૂતરાએ નાના માત્રા, ત્રીવેણી, કોટડા, અને નીનામાની સીમમાં કાળો કહેર વર્તાવ્યો હતો. અંતે ત્રીવેણી સીમના લોકોએ ભેગા થય ને કૂતરાને પાંજરામાં પૂરી તમામ સીમના લોકોએ શાંતિ મેળવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.