રાજકોટમાં લગ્નમાં આવેલા પ્રૌઢ સહિત બેના હાર્ટએટેકથી મોત - At This Time

રાજકોટમાં લગ્નમાં આવેલા પ્રૌઢ સહિત બેના હાર્ટએટેકથી મોત


રાજકોટમાં હાર્ટફેઇલની સતત બનતી ઘટના

શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુની ઘટના અટકવાનું નામ લેતી નથી, ત્યારે વધુ બે કિસ્સા બન્યા છે. રાણાવાવથી રાજકોટ દોહિત્રના લગ્નમાં આવેલા પ્રૌઢનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું, તેમજ મુંજકામાં યુવકનું હાર્ટફેઇલ થઇ ગયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.