રાજકોટમાં આઠ વર્ષની બાળકી ઉપરના દુષ્કર્મ અને હત્યાના ગુન્હામાં આરોપીની મદદગારીના ગુનામાં સહઆરોપીની જામીન અરજી નામંજૂર કરાઇ - At This Time

રાજકોટમાં આઠ વર્ષની બાળકી ઉપરના દુષ્કર્મ અને હત્યાના ગુન્હામાં આરોપીની મદદગારીના ગુનામાં સહઆરોપીની જામીન અરજી નામંજૂર કરાઇ


રાજકોટમાં 8 વર્ષની બાળકીને અવાવરુ વિસ્તારમાં લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચરી બાળકીએ અવાજ કરતા મોટા પથ્થરથી તેણીનું માથુ છૂંદી હત્યા કરનાર આરોપીની મદદગારીના ગુન્હામાં ભરત કેશવભાઈ મીણાની રેગ્યુલર જામીન અરજી કરતા પોકસોની ખાસ અદાલતે અરજી રદ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.